You are currently viewing Non creamy layer certificate કઢાવવા જરૂરી ડોક્યુમેન્ટ 2025 || નોન ક્રિમિલયર સર્ટિફિકેટ કઢાવવા જરૂરી ડોક્યુમેન્ટ 2025
Non creamy layer certificate document, નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ 2025

Non creamy layer certificate કઢાવવા જરૂરી ડોક્યુમેન્ટ 2025 || નોન ક્રિમિલયર સર્ટિફિકેટ કઢાવવા જરૂરી ડોક્યુમેન્ટ 2025

જો તમે બિન ઉન્નત વર્ગમાં આવતા હોય તો તમારે નોન ક્રિમિલર સર્ટિફિકેટ કઢાવવું જરૂરી છે જે સર્ટીફીકેટની મદદથી તમે ઘણા સરકારી લાભ લઈ શકો છો જેમ કે કોઈ સરકારી ભરતીમાં તમે અનામતનો લાભ મેળવી શકો છો.

નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ બે રીતે કઢાવી શકાય છે. ઓનલાઇન અને ઓફલાઈન

જો તમે ઓનલાઇન નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ કઢાવવા માંગતા હોય. તો ડિજિટલ ગુજરાત પોર્ટલ વેબસાઈટ ઉપરથી તમે નોન ક્રિમિલર સર્ટિફિકેટ અને બીજા ઘણા બધા સરકારી ડોક્યુમેન્ટ કઢાવી શકો છો.

ઓનલાઇન નોન ક્રિમિલર સર્ટિફિકેટ કઢાવવા માટે તમારે ડોક્યુમેન્ટ ફોટા સ્વરૂપે અપલોડ કરવાના રહેશે.

જો તમે ઓફલાઈન નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ કઢાવવા માંગતા હોય તો તમારે મામલતદાર ઓફિસે જવાનો રહેશે. મામલતદાર ઓફિસે એક ફોર્મ ભરીને  તમે નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ માટે અરજી આપી શકો છો. ઓફલાઈન નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ કઢાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ નીચે લિસ્ટ આપેલું છે.

નીચે આપેલા ડોક્યુમેન્ટ ના લિસ્ટમાં કોઈપણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે જેમકે ઓળખના પુરાવા માં જે ડોક્યુમેન્ટ આપેલા છે એ બધા ડોક્યુમેન્ટ માંથી એક જ ડોક્યુમેન્ટ આપવાનું છે જે ડોક્યુમેન્ટ તમે આપો છો એ ઓરીજનલ સાથે રાખવાનું છે અને ઝેરોક્ષ તમારે ફોર્મ સાથે જોડવાની રહેશે.

નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ કઢાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ નીચે પ્રમાણે છે.

 1 – ઓળખનો પુરાવો : PAN કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, મતદાર ID કાર્ડ, વગેરે.

2 – સરનામાનો પુરાવો : આધાર કાર્ડ, માન્ય પાસપોર્ટ, યુટિલિટી બિલ, પ્રોપર્ટી ટેક્સ બિલ, વગેરે.

3 – પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ : અરજદારના બે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ.

4 – આવકનો પુરાવો : આવકનું પ્રમાણપત્ર, છેલ્લા ત્રણ વર્ષના આવકવેરા રિટર્નની પે-સ્લિપ.

5 – જાતિનો પુરાવો : શાળા છોડવાનું પ્રમાણપત્ર, સ્વયં પ્રમાણિત જાતિનું પ્રમાણપત્ર.

6 – સંબંધનો પુરાવો : અરજી સાથે જોડાયેલ એફિડેવિટ.

ઉપર જે પણ ડોક્યુમેન્ટ બતાવ્યા છે એ બધા ડોક્યુમેન્ટની ઝેરોક્ષ આપવાની રહેશે ઝેરોક્ષ સપ્રમાણિત કરવાની રહેશે. સપ્રમાણિક ઝેરોક્ષ કરીને નોન ક્રિમિલર સર્ટિફિકેટ કઢાવવાના ફોર્મ સાથે જોડીને તમારે મામલતદાર ઓફિસે આપવાનો રહેશે ત્યાંથી તમે નોન ક્રિમિલર સર્ટિફિકેટ કઢાવી શકશો.

ગામનો નકશો જોવા માટે અહીંયા ક્લિક કરો.

PM-Kisan e-KYC કેવી રીતે કરવું?2026 માં ઘરે બેઠા મોબાઇલ થી e-KYC કરવાની પ્રોસેસ

👉📝આ લેખમાં આપણે PM kishan માં e-KYC કેવી રીતે કરવું તે વિશે માહિતી મેળવીશું. ભારત સરકાર દ્વારા...

Bank of Baroda માં ખાતું કેવી રીતે ખોલવું?2026 ની સંપૂર્ણ પ્રક્રિયા, જરૂરી ડોક્યુમેન્ટ અને નિયમો

👉📝આજે આપણે આલેખમાં bank of Baroda માં ખાતું કેવી રીતે વિશે માહિતી મેળવીશું. જો તમે બેન્ક ઓફ બરોડામાં...

બાળકો નું આધારકાર્ડ કેવી રીતે કઢાવવું ? 2026 માં અરજી પ્રક્રિયા, જરૂરી ડોક્યુમેન્ટ અને મહત્વની માહિતી

👉📝આ લેખમાં આપણે બાળકોને આધાર કાર્ડ કેવી રીતે કઢાવવું તે વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું. આધાર કાર્ડ...

આધારકાર્ડ સાથે DBT ( Direct Benefits Transfer) લિંક કેવી રીતે કરવું ? 2026

👉📝આજે આપણે આ લેખમા આધારકાર્ડ સાથે DBT કેવી રીતે લિંક કરાવો તે વિશે માહિતી મેળવીશું.. ભારત સરકાર...

ફ્રી સિલાઈ મશીન યોજના 2026 || કેવી રીતે અરજી કરવી? લાયકાત, ડોક્યુમેન્ટ અન્ય જરૂરી માહિતી

આ લેખમાં આપણે ફ્રી સિલાઈ મશીન વિશે માહિતી મેળવીશું. દેશની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને સ્વરોજગાર...

રેશન કાર્ડમાં KYC કેવી રીતે કરવું? || ઓફલાઈન અને ઈ – KYC કેવી રીતે કરવું ? 2026 ,વિગતવાર જાણકારી

👉📝આ લેખમાં આપણે રેશનકાર્ડમાં KYC કેવી રીતે કરવું તે વિશે માહિતી મેળવીએ. ભારત સરકાર દ્વારા રેશનકાર્ડ...

વૃદ્ધ સહાય યોજના માટે કેવી રીતે અરજી કરવી?|| જરૂરી ડોક્યુમેન્ટ, લાયકાત અને અન્ય જરૂરી માહિતી 2026

👉📝આ લેખમાં આપણે વૃત્તિ સહાય યોજના વિશે માહિતી મેળવીશું. વૃદ્ધાવસ્થામાં આર્થિક રીતે નબળા અને...

રેશન કાર્ડમાં નવા સભ્યનું નામ કેવી રીતે ઉમેરવું ? પત્ની અથવા બાળકો નું નામ ઉમેરવાની પ્રોસેસ 2026

👉📝આ લેખમાં આપણે રેશનકાર્ડ માં નવું નામ ઉમેરવાનું પ્રોસેસ વિશે જાણીશું. રેશનકાર્ડ એ દરેક પરિવાર માટે...

7/12 અને 8 અ ઉતારાનો દાખલો ઓનલાઇન કેવી રીતે કઢાવવો? ||2026 ના ડેટા મુજબ વિગતવાર માહિતી મેળવીશું.

👉📝આ લેખમાં આપણે 7/12 અને 8 અ ઉતારાનો દાખલો કેવી રીતે કઢાવવો તે વિશે માહિતી મેળવીશું..જમીન સંબંધી કોઈ...

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.

This Post Has 2 Comments

Comments are closed.