પાનકાર્ડ 2.0 (PAN card 2.0) : હવે તમે ક્યુ આર કોડ વાળું પાનકાર્ડ મેળવી શકો છો.
પાનકાર્ડ ધારકો માટે મોટી અપડેટ છે પાનકાર્ડ એ ટેક્સ ભરવા માટે ઓળખાતી મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ દસ્તાવેજ છે. આજે તમે જાણશો પાનકાર્ડ 2.0 વિશે. હવે પાનકાર્ડ અપડેટ થઈને પાન 2.0 (PAN card 2.0)આવી રહ્યું છે. જે તમને પૂરેપૂરી સેવા અને સુરક્ષા આપશે.
આ સેવાની મદદથી તમે QR CODE PAN CARD 2.0 સાથેનું એ પાનકાર્ડ વિના મૂલ્ય મેળવી શકો છો અને જો તમારે ફિઝિકલ પાનકાર્ડ જોઈતું હોય તો તમે નાનો ચાર્જ આપીને ફિઝિકલ પાનકાર્ડ તમે ઘરે મંગાવી શકો છો. જૂનું પાનકાર્ડ છે તેમાં કયું આર કોડ નથી પરંતુ અપડેટ થયેલું નવું પાનકાર્ડ 2.0 જેમાં ક્યુ આર કોડ અને અન્ય નવા ફીચર્સ આવેલા છે.
PAN 2.0 મેળવવા માટે કેવી રીતે અરજી કરવી?

- નીચે આપેલી વેબસાઈટ પર ક્લિક જે એનએસડીએલ નું ઓફિસિયલ વેબસાઈટ છે. https://www.onlineservices.nsdl.com/paam/requestAndDownloadEPAN.html
- વેબસાઈટ ખુલે પછી તેમાં પાનકાર્ડ નંબર, આધાર નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
- ભરેલી બધી માહિતી ચેક કરો અને પછી (OTP) ઓટીપી મેળવવા માટે વિકલ્પ પસંદ કરો
- પાનકાર્ડ જોડે તમારો મોબાઈલ નંબર લીંક થયેલો છે તે મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવેલો છે એ ઓટીપી અહીંયા દાખલ કરો અને પેમેન્ટ માટે ક્લિક કરો.
- પેમેન્ટ થયા બાદ એ પાનકાર્ડ પીડીએફ સ્વરૂપે ૩૦ મિનિટની અંદર તમારા મેલ આઇડી ઉપર મોકલવામાં આવશે.
- જો કોઈ પ્રોબ્લેમ્સ થાય તો અહીં આપેલા નંબર પર કોલ કરી શકો છો. Call 020-27218080
ખાસ નોંધ : સામાન્ય રીતે એ પાનકાર્ડ વિના મૂલ્ય ત્રણ વખત મેળવી શકાય છે. અને એ પાનકાર્ડની દરેક રિક્વેસ્ટ માટે રૂપિયા 8.26 ભરવા પડે છે. અને જો તમે ફિઝિકલ પાનકાર્ડ ઘરે મંગાવો છો તો તમારે પોસ્ટનો ચાર્જ ₹50 આપવાનો રહેશે.₹50 (ભારત માટે) અથવા ₹959 (વિદેશ માટે) પેમેન્ટ કરો – ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ દ્વારા
PAN 2.0 ની ખાસિયત
ડાબી તરફ ફોટો હશે અને નીચે QR Code હશે.digitally signed hologram હોય છે
જૂનું પાનકાર્ડ બદલવું જરૂરી છે?
હા, વિશિષ્ટ અભિયો કહે છે કે જો તમારું પાનકાર્ડ જૂનું છે તો તમારે જલ્દીથી અપડેટ કરાવી લેવું જોઈએ અને પાનકાર્ડ 2.0 મંગાવી લેવું જોઈએ જે તમને ભવિષ્યમાં ફ્રોડ ના કેસમાં બચાવ કરે છે.
સાદું PAN કાર્ડ vs PAN Card 2.0 – તફાવત
મુદ્દો | ||
---|---|---|
ફોર્મેટ | જૂનુ છાપેલું કાર્ડ | નવું ડિજિટલ અને સુરક્ષિત ફોર્મેટ |
QR Code | નથી | છે (ડેટા સાથે embed) |
Security | ઓછું સુરક્ષિત | વધુ સુરક્ષિત (ડિજિટલ સાઈન + કોડિંગ) |
ફોટો & હસ્તાક્ષર | હોય છે | હોય છે (એવું જ રહે છે) |
હોલોગ્રામ | નાનું visuals હોલોગ્રામ | ડિજિટલ હોલોગ્રામ + હેડર ચિહ્ન |
ડિઝાઇન | પ્લેઇન ડિઝાઇન | કલરફુલ અને ગવર્નમેન્ટ લૂક |
વેરિફિકેશન | મેન્યુઅલ ચેક | QR Code દ્વારા સ્કેન કરીને વેરિફાય |
સપોર્ટ | ફિઝિકલ કાર્ડ | e-PAN અને ફિઝિકલ બંને સપોર્ટ |
ડિલિવરી સમય | 15-20 દિવસ | e-PAN તરત મળે, Hard Copy 7-10 દિવસમાં |
શું મારે PAN 2.0 લેવું જોઈએ?
જો તમારું જૂનું PAN કાર્ડ છે પણ તમે:
- નવીરવી લૂક ઇચ્છો છો
- વધુ સુરક્ષિત ઓળખ ઈચ્છો છો
→ તો PAN Card 2.0 માટે “Reprint PAN” ઓનલાઈન ઓર્ડર કરી શકો છો
PAN Card 2.0 વિશે સામાન્ય રીતે પૂછાતા પ્રશ્નો.
1. PAN Card 2.0 શું છે?
PAN Card 2.0 એ નવું અને સુરક્ષિત ફોર્મેટ છે જેમાં QR Code ઉમેરાયેલો હોય છે. તે તમારી ઓળખ સંબંધિત માહિતી વધુ સારી રીતે સ્ટોર કરે છે અને ઝડપથી વેરિફાઈ થઇ શકે છે.
2. શું PAN Card 2.0 માટે નવો PAN નંબર મળે છે?
નહીં, તમારું PAN નંબર એ જ રહે છે. ફક્ત કાર્ડનું ફોર્મેટ અને ડિઝાઇન નવી હોય છે.
3. PAN 2.0 મેળવવા માટે ફી કેટલી છે?
e-PAN માટે ₹50 (ભારત માટે) અને ₹959 (વિદેશ માટે) ચાર્જ છે.
4. PAN 2.0 માં QR Code શું દર્શાવે છે?
QR Code દ્વારા નીચેની માહિતી ઉપલબ્ધ હોય છે:
- તમારું નામ
- જન્મ તારીખ
- PAN નંબર
- ફોટો
- ડિજિટલ હસ્તાક્ષર
5. PAN Card 2.0 ઓનલાઈન કઈ રીતે મેળવો?
તમે NSDL અથવા UTIITSL વેબસાઈટ પર જઈને “Reprint PAN Card” વિકલ્પથી મેળવી શકો છો. પેમેન્ટ કર્યા પછી તમને e-PAN તરત મળે છે.
6. શું PAN Card 2.0 ને સરકારી કામકાજમાં માન્યતા છે?
હા, e-PAN તથા PAN Card 2.0 બંનેને સરકારી દસ્તાવેજ તરીકે સંપૂર્ણ માન્યતા છે.
7. PAN Card 2.0 કેટલા સમયમાં મળે છે?
e-PAN તરત ડાઉનલોડ થઈ શકે છે. હાર્ડ કોપી 7-10 કામકાજના દિવસોમાં ડિલિવર થાય છે.
8. શું QR Code વાળા PAN ને સ્કેન કરી શકીએ?
હા, તમે QR Code સ્કેન કરીને રિયલટાઈમમાં કાર્ડ ધારીકનું વેરિફિકેશન કરી શકો છો.