You are currently viewing PNB માં Zero Balance Savings Account કેવી રીતે ખોલવું 2026 || ? જરૂરી ડોક્યુમેન્ટ અને સંપૂર્ણ માહિતી 2026
પંજાબ નેશનલ બેંક જીરો બેલેન્સ એકાઉન્ટ

PNB માં Zero Balance Savings Account કેવી રીતે ખોલવું 2026 || ? જરૂરી ડોક્યુમેન્ટ અને સંપૂર્ણ માહિતી 2026

👉📝આજે આપણે આલેખમાં PNB માં ઝીરો બેલેન્સ થી ખાતું કેવી રીતે ખોલવું તે વિશે વિગતવાર માહિતી મેળવીશું.આજના સમયમાં બેંક એકાઉન્ટ દરેક વ્યક્તિ માટે જરૂરી બની ગઈ છે. જો તમે Punjab National Bank (PNB) માં કોઈપણ મિનિમમ બેલેન્સ રાખ્યા વગર ખાતુ ખોલવા માંગો છો તો, PNB નું Basic Savings Bank Deposit Account (BSBDA) એક સારો વિકલ્પ છે. આ ખાતામાં કોઈ પણ પ્રકારનું મિનિમમ બેલેન્સ રાખવાની જરૂર નથી અને સામાન્ય બેન્કની સુવિધાઓ પણ આપવામાં આવે છે. જો તમે મિનિમમ બેલેન્સ ની ચિંતા વગર શિવમ શીટ અને વિશ્વસની બેંક એકાઉન્ટ ખોલવા માંગુ છું તો, PNB Basic Savings Bank Deposit account (BSBDA) સારો વિકલ્પ છે. ખાતુ ખોલતા પહેલા જરૂરી KYC ડોક્યુમેન્ટ તૈયાર રાખવા ખૂબ જ જરૂરી છે.. તો આજે આપને આ લેખમાં જણાવીશું કે PNB માં Zero Balance Account શું છે, કોણ ખોલી શકે છે, દયા ડોક્યુમેન્ટ જોઈએ છે અને ખાતું કેવી રીતે ખોલવુ.. તેના નિયમો અને ફાયદા વિશે માહિતી મેળવીશું.

PNB નું Basic Savings Bank Deposit Account ( BSBDA) એવું સેવિંગ એકાઉન્ટ છે જેમાં મિનિમમ બેલેન્સ રાખવાની કોઈ જરૂર નથી. આ ખાતું ખાસ કરીને વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, વરિષ્ઠ નાગરિકો, પ્રથમ વખત બેંક ખાતુ ખોલનાર લોકો અને સરકારી યોજનાઓના લાભાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી છે.

  • મિનિમમ બેલેન્સ રાખવાની જરૂર નથી
  • મફત પાસબુ
  • Internet banking અને Mobile Banking ની સુવિધા
  • ATM/ Debit Card ની સુવિધા
  • UPI દ્વારા પૈસા મોકલી અને મેળવી શકાય
  • DBT મેળવવા માટે ઉપયોગી
  • Nomination Facilitys ઉપલબ્ધ
  • વ્યાજ સામાન્ય સેવિંગ એકાઉન્ટ મુજબ મળે છે.
  • ભારતીય નાગરિક
  • 18 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિ
  • જોઈન્ટ એકાઉન્ટ ધારકો
  • 10 વર્ષથી વધુ ઉંમરના કેટલાક માઇનર્સ
  • ગાર્ડિયન મારફતે માઇનોર એકાઉન્ટ
  • દ્રષ્ટિહીન અથવા નિરક્ષર વ્યક્તિઓ પણ જરૂરી પ્રક્રિયા હેઠળ ખાતું ખોલાવી શકે છે.
  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • મોબાઈલ નંબર
  • KYC માટે ડોક્યુમેન્ટ
  1. તમારી નજીકની PNB શાખા એ જઈ Basic Savings Bank Deposit Account (BSBDA) માટે અરજી કરો.
  2. બેંક દ્વારા આપવામાં આવેલ Account Opening form ભરો.
  3. જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે આધાર કાર્ડ, પાનકાર્ડ ,ફોટો વગેરે જોડો.
  4. બેંક તમારા ડોક્યુમેન્ટની ચકાસણી કરશે.
  5. ચકાસણી પૂર્ણ થયા બાદ તમારું ખાતું શરૂ કરવામાં આવશે.
  6. ત્યારબાદ બેંક દ્વારા તમને Account number, passbook , ATM/Debit Card, Net banking, mobile Banking ની સુવિધાઓ આપવામાં આવશે.

PNB કેટલી પ્રકારની ઓનલાઈન એકાઉન્ટ ઓપનિંગ સુવિધાઓ આપે છે, પરંતુ BSBDA (Zero Balance Account) માટે ઉપલબ્ધ પ્રક્રિયા સમયાંતરે બદલાઈ શકે છે. ઘણી પરિસ્થિતિમાં પ્રાંતમાં જઈને KYC પૂર્ણ કરવી જરૂરી બની શકે છે, અરજી કરતા પહેલા PNB સત્તાવાર વેબસાઈટ અથવા નજીકની શાખામાં માહિતી ચકાસવી યોગ્ય રહેશે.

  • આ ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવાની જરૂર નથી.
  • એક વ્યક્તિ સામાન્ય રીતે એક જ BSBDA રાખી શકે છે અને તે અંગે ઘોષણા આપવી પડે છે.
  • RBI અને PNB ના KYC નિયમોનું પાલન કરવું જરૂરી છે.
  • સમયસર KYC અપડેટ રાખવું જરૂરી છે જેથી ખાતું નિષ્ક્રિય ન બને.

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.