You are currently viewing PNB બેંક ખાતા સાથે મોબાઈલ નંબર કેવી રીતે લિંક કરવો?|| Online અને Offline વિગતવાર માહિતી 2026 || How to Register OR Change your mobile number in A PNB bank

PNB બેંક ખાતા સાથે મોબાઈલ નંબર કેવી રીતે લિંક કરવો?|| Online અને Offline વિગતવાર માહિતી 2026 || How to Register OR Change your mobile number in A PNB bank

👉📝આજના સમયમાં બેન્કિંગની દરેક સેવા મોબાઈલ નંબર સાથે જોડાયેલી છે. OTP દ્વારા ટ્રાન્જેક્શન ની સુરક્ષા, UPI , Internet banking, Mobile Banking , SMS Alerts , Balance Enquiry , Mini Statement જેવી તમામ સેવાઓ માટે બેંક ખાતા સાથે મોબાઈલ નંબર રજીસ્ટર હોવો જરૂરી છે. PNB ખાતા સાથે મોબાઈલ નંબર લીંક કરવો દરેક ગ્રાહક માટે ખૂબ જ જરૂરી છે. તેનાથી તમારી બેન્કિંગ સેવા વધુ સુરક્ષિત બને છે અને Internet Banking, mobile Banking,UPI , SMS Alerts જેવી તમામ ડિજિટલ સેવાઓનો સરળતાથી ઉપયોગ કરી શકાય છે. જો તમારો નંબર હજુ સુધી રજીસ્ટર નથી અથવા બદલવાનું છે તો નજીકની PNB શાખામાં જઈ અથવા ઉપયોગથી ડિજિટલ વિકલ્પનો ઉપયોગ કરીને સરળતાથી અપડેટ કરાવી શકો છો. આજે આપણે આ લેખમાં PNB (punjab national bank) ખાતા સાથે મોબાઈલ નંબર લીંક નથી અથવા જૂનો નંબર બદલવો હોય તો આ લેખમાં તેની સંપૂર્ણ પ્રક્રિયા સરળ ભાષામાં સમજાવવામાં આવી છે.x

  • દરેક ટ્રાન્ઝેક્શનનો SMS મળે છે.
  • OTP દ્વારા સુરક્ષિત બેન્કિંગ
  • UPI શરૂ કરી શકાય છે
  • Internet Banking નો ઉપયોગ કરી શકાય
  • Mobile Banking APP ચલાવી શકાય છે
  • ATM PIN જનરેટ કરી શકાય છે
  • ChequeBook માટે ઓનલાઇન અરજી કરી શકાય છે.
  • Account Statement મેળવી શકાય છે.
  • Fraud ટ્રાન્ઝેક્શન ની તરફ જાણ થાય છે.
  • PNB passbooks
  • આધારકાર્ડ અથવા અન્ય ઓળખ
  • પાનકાર્ડ
  • નવો મોબાઈલ નંબર
  • એકાઉન્ટ નંબર
  1. બેંક બ્રાન્ચ દ્વારા
  2. ATM દ્વારા
  3. Internet Banking
  4. Mobile Banking
  5. Customer care ની મદદથી માહિતી મેળવી શકાય.

1). આ સૌથી સરળ અને વિશ્વસનીય રીત છે.

2). તમારી નજીકની PNB શાખા માં જાઓ

3). Mobile number Registration અથવા KYC Update from લો

3). ફોર્મ માં નીચેની વિગતો ભરો

  • ખાતાધારક નું નામ
  • Account Number
  • CIF number
  • નવો મોબાઈલ નંબર
  • સરનામું
  • તારીખ
  • સહી

4). ફોર્મ સાથે જરૂરી ડોક્યુમેન્ટ જોડો.

5). બેંક અધિકારી ને ફોર્મ સબમિટ કરો,

6). અધિકારી માહિતી ચકાસી અને મોબાઈલ નંબર અપડેટ કરશે.

7).24 થી 48 કલાકમાં નંબર લિંક થઈ જશે.

  • ATM card દાખલ કરો .
  • PIN દાખલ કરો.
  • Registration Service પસંદ કરો
  • Mobile number Registration પસંદ કરો.
  • નવો નંબર દાખલ કરો
  • Confirm કરો.
  • OTP દ્વારા ચકાસણી કરો.

જો પહેલેથી Mobile Banking ચાલુ હોય તો કેટલીક સેવાઓમાં મોબાઈલ નંબર બદલવાની સુવિધા મળી શકે છે.

જેમ કે,

  • App ખોલો.
  • Login કરો. profile માં જાઓ
  • Personal Details પસંદ કરો
  • Mobile number Update વિકલ્પ પસંદ કરો
  • OTP દાખલ કરો.
  • Request Submit કરો.

કેટલાક ગ્રાહકોને Internet Banking માં profile update નો વિકલ્પ મળે છે.

  • Login કરો.
  • profile Setting ખોલો
  • Mobile Number update પસંદ કરો
  • OTP verification કરો
  • Request Submit કરો.

સામાન્ય રીતે 24 થી 48 કલાકમાં મોબાઈલ નંબર અપડેટ થઈ જાય છે.

  • હંમેશા પોતાનો જ મોબાઈલ નંબર આપો
  • OTP કોઈને જણાવશો નહીં
  • બેંક ક્યારેય ફોન પર OTP પૂછતી નથી.
  • માત્ર અધિકૃત PNB શાખામાં જ માહિતી આપો
  • મોબાઈલ નંબર દાખલ કર્યા પછી UPI ફરીથી એક્ટિવેટ કરવાની જરૂર પડી શકે છે.
  • સુરક્ષિત બેન્કિંગ
  • ઝડપી OTP
  • UPI payment
  • SMS Alert
  • Fraud Protection
  • Online Banking
  • Debit Card Service
  • EMI અને Loan ની વિગતો

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.