👉📝આ લેખ માં આપણે જાણીશું કે બેંક ઓફ બરોડા માં કેટલા પ્રકારના ખાતા ખોલાવી શકાય છે.. કયું ખાતું ખોલાવવું જોઈએ..કઈ રીતે ખોલાવી શકાય છે… બેન્ક ઓફ બરોડા માં કયા પ્રકારનું ખાતું ખોલાવવા થી વધારે લાભ થાય છે… બેંક ઓફ બરોડા માં ખાતું ખોલવા માટે કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે..અલગ અલગ ખાતા પ્રમાણે અલગ લાયકાત અને તે ખાતા ની વિશેષતા હોય છે..દરેક ખાતા ને પોતાના ઉદેશ્ય અને ફાયદા હોય છે ..તમારા માટે કયુ ખાતું યોગ્ય છે?…આ બધી જ માહિતી આ લેખ માં આપણે જાણીશું
Table of Contents
👉બેંક ઓફ બરોડા ના વિવિધ પ્રકારના ખાતા અને તેના વિશે ની માહિતી
❇️1.બચત ખાતું ( Savings Account)
👉બચત ખાતું એટલે કે લોકો પોતાના પૈસા સુરક્ષિત રાખી શકે તે માટે નું ખાતું..સાથે સાથે તે પૈસા ઓછા વ્યાજદર સાથે વધે છે..
✅આ ખાતા ના પણ કેટલાક પ્રકાર છે
- Regular Savings Account
- Super Savings Account
- Baroda Advantage Savings Account
- Salary Account
✅બચત ખાતું કોના માટે ઉપયોગી છે
- સામાન્ય લોકો માટે
- નોકરિયાત લોકો માટે
- વિદ્યાર્થીઓ માટે
✅બચત ખાતા ના ફાયદા
- 🏧 ATM CARD
- મીનીમમ બેલેન્સ જરૂરી
- નફો (2.75 જેટલો વ્યાજ )
- મોબાઇલ અને નેટ બેન્કિંગ
❇️2.વર્તમાન ખાતું (current Account)
👉વર્તમાન ખાતું એ બિઝનેસ માટે હોય છે,..જ્યાં દિવસે ને દિવસે વધુ ટ્રાન્જેક્શન થાય છે.
✅વર્તમાન ખાતા ના પ્રકાર
- Baroda Current Account
- Baroda Premium Current Account
- Baroda Startup Current Account
✅વર્તમાન ખાતું કોના માટે ઉપયોગી છે
- વેપારીઓ માટે
- કંપનીઓ માટે
- ડૉક્ટર ..વકીલ .. વગેરે જેવા પ્રોફેશન્સ માટે
✅વર્તમાન ખાતા ના ફાયદા
- અણ મર્યાદિત ટ્રાન્ઝેક્શન
- ઓવર ડ્રાફ્ટ સુવિધા
- મલ્ટી સિટી ચેકબુક
- વધારે લેવલ ની સુવિધા
❇️3. ફિક્સ ડિપોઝિટ ખાતું ( FD Account)
👉તમારે નક્કી સમય માટે પૈસા રોકી ને વધારે વ્યાજ ની ઇચ્છા રાખો છો તો FD એ શ્રેષ્ઠ છે..
✅FD ની વિશેષતા
- વ્યાજદર સામાન્ય બચત ખાતા કરતા વધુ ( 6.5% સુધી )
- 7 દિવસથી લઈ ને 10 વર્ષ સુધી નો સમય
- ટેક્સ બચાવ માટે 5 વર્ષ ની FD પણ ઉપલબ્ધ છે
❇️4.( રિકરિંગ ડિપોઝિટ ખાતું)
👉આ ખાતા માં તમારે દર મહિને નક્કી કરેલી રકમ ડિપોઝિટ કરવી પડે છે.અને છેલ્લે મોટું ફંડ મળે છે..
✅કોના માટે ઉપયોગી છે
- નિયમિત બચત કરનારા લોકો માટે
- નાના રોકાણકારો માટે
❇️5. પેન્શન ખાતું ( Senior Citizen Account)
👉60 વર્ષ થી વધારે ઉંમર ધરાવતા વૃદ્ધ લોકો માટ માટે આ ખાતું ઉપયોગી થાય છે
✅પેન્શન ખાતા ના ફાયદા
- FD પર વધુ વ્યાજ
- ખાસ ડેબિટ કાર્ડ
- પેન્શન જમા કરવા માટે સરળતા
❇️✅કયું ખાતું ખોલાવવું તમારા માટે યોગ્ય છે ?
તમે | તમારા માટે યોગ્ય ખાતું |
વિદ્યાર્થીઓ | Regular Savings account |
નોકરીયાત | Salary Account |
વેપારી | Current Account |
નિવૃત વ્યક્તિ | Senior Citizen Account |
નિયમિત બચત કરનારા | RD Account |
લાંબા ગાળા નું રોકાણs | FD Account |
⏭️🏦BOB માં ખાતું ખોલવાની પ્રોસેસ
👉ઓફલાઈન ખાતું
- નજદીક ની BOB શાખા પર જાવ
- જલ્દી ડોક્યુમેન્ટ લઈ ફોર્મ ભરો
👉ઓનલાઈન ખાતું
- Bank of Baroda ની વેબસાઇટ:
- Open Account વિકલ્પ પસંદ કરો
- આધાર અને પાન સાથે e-kyc કરો