You are currently viewing નવું લાઇટ કનેક્શન લેવા કે નવું  મીટર મુકાવવા માટે ની પ્રોસેસ || નવું લાઇક કનેક્શન લેવા ડોક્યુમેન્ટ || new light connection document
નવું વીજળી કનેક્શન

નવું લાઇટ કનેક્શન લેવા કે નવું મીટર મુકાવવા માટે ની પ્રોસેસ || નવું લાઇક કનેક્શન લેવા ડોક્યુમેન્ટ || new light connection document

📝👉આ લેખ માં આપણે જાણીશું કે નવું લાઇટ કનેક્શન લેવા માટે શું પ્રોસેસ કરવી જોઈએ..કઈ જગ્યા એ અરજી કરવાની હોય છે ..કેવી રીતે તેની પ્રોસેસ કરવી..નવું ,મીટર મુકાવવા માટે શું કરવું..તે માટે ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ છે…તેનો ચાર્જ કેટલો હોય છે..કેટલાં સમય માં પ્રોસેસ પૂર્ણ થઈ જાય છે..આ બધી જ માહિતી આજે આપણે આ લેખમાં જોઈએ.નવું કનેક્શન લેવા માં બહુ મુશ્કેલી પડતી નથી..થોડી તૈયારી અને સાચા ડોક્યુમેન્ટ હોય તો તમે સરળતાથી વીજળી કનેક્શન મેળવી શકો છો જો તમારું કામ વધારે સમય લઈ રહ્યું હોય તો તમે મોબાઈલ એપ કે કોલ સેન્ટર કે ઓફિસમાં જઈને પણ તમે ટ્રેક કરી શકો છો

👉🚸જ્યાંરે આપણે નવું મકાન બનાવીએ …નવી દુકાન ખોલીએ …અથવા કોઈ ખેતીવાડી ઉદ્યોગ માટે વીજળી જોઈએ ..ત્યારે નવી લાઈટ કનેક્શન કેવી રીતના લેવું ..કેમ નવું મીટર મુકાવવું.. તેના માટે શું કરવું? તેવા ઘણા પ્રશ્નો હોય છે તો અહીં તમારું સંપૂર્ણ માર્ગદર્શન છે.

ડોક્યુમેન્ટ ફોટો
ડોક્યુમેન્ટ
  1. આધારકાર્ડ ચૂંટણી કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ
  2. રહેઠાણના પુરાવા માટે રેશનકાર્ડ મકાનની સાઈટ પથારી પોઝિશન લેટર
  3. માલિકી દાખલો કે ભાડા કરાર
  4. પાસપોર્ટ સાઇઝ ફોટા
  5. જમીન દસ્તાવેજ

PGVCL. સૌરાષ્ટ્ર -કચ્છ વિસ્તાર

UGVCL. ઉત્તર ગુજરાત

MGVCL. મઘ્ય ગુજરાત

DGVCL. દક્ષિણ ગુજરાત

Torrent Power. અમદાવાદ, ગાંધીનગર,સુરત

1. ઓફલાઈન પ્રોસેસ

2ઓનલાઈન પ્રોસેસ

1. ઓફલાઈન પ્રોસેસ

Offline process
ઓફલાઈન પ્રોસેસ PNG
  • તમારી નજીક ના વીજ વિભાગ ના સબસ્ટેશન/ડિવિઝન ઓફિસ પર જાઓ.
  • નવું કનેક્શન લેવા માટેનું ફોર્મ માંગો
  • આપેલી ફોર્મ વ્યવસ્થિત સાચી માહિતી સાથે ભરો
  • જરૂરી ડોક્યુમેન્ટ જોડો
  • અરજી કર્યા બાદ ચાર્જીસ નો ચલણ મળે છે

2.ઓનલાઇન અરજી

1000007522
  • સંબંધિત કંપનીની વેબસાઈટ પર જાવ
  • “New Connection”અથવા “Apply for new meter”વિકલ્પ પસંદ કરો.
  • ઓનલાઈન ફોર્મ ભરો
  • જરૂરી ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરો
  • ઓનલાઇન ફી ભરો
  • અરજી નંબર મેળવો

👉MGVCL લિંક : https://www.mgvcl.com/

👉UGVCL લિંક : https://www.ugvcl.com/

👉DGVCL લિંક : https://dgvcl.com/

👉તમામ પ્રકાર ની ચેક ચૂકવણી કર્યા બાદ વીજ કંપનીઓ તમારું મીટર 7 થી 15 દિવસ માં લગાવે છે.

👉મીટર નંબર આપો એટલે બિલ આવતા મહિના થી શરૂ થાય છે.

PGVCL -1800-233-155333

MGVCL – 1800-233-1585

UGVCL – 1800- 233 – 155333

Torrent – 1800- 233- 3435

👉🪙સામાન્ય રીતે રૂપિયા 500- 1500 સુધી ની હોય છે. ઉપયોગ મુજબ અલગ અલગ હોય છે.

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.