You are currently viewing મેરેજ સર્ટિફિકેટ કઢાવવા જરૂરી ડોક્યુમેન્ટ 2025 || marriage certificate document 2025 || લગ્ન નોંધણી પ્રમાણપત્ર કઢાવવા ડોક્યુમેન્ટ
મેરેજ સર્ટી માટે જરૂરી ડોક્યુમેન્ટ

મેરેજ સર્ટિફિકેટ કઢાવવા જરૂરી ડોક્યુમેન્ટ 2025 || marriage certificate document 2025 || લગ્ન નોંધણી પ્રમાણપત્ર કઢાવવા ડોક્યુમેન્ટ

આજ ના લેખ માં જાણીશું કે લગ્ન નોંધણી પ્રમાણપત્ર (મેરેજ સર્ટિફિકેટ) કઢાવવા કયા ડોક્યુમેન્ટ ની જરૂરિયાત પડે. 2025 માં મેરેજ સર્ટિફિકેટ કઢાવવા માટે કયા ડોક્યુમેન્ટ ની જરૂરિયાત રહેશે નીચે માહિતી આપેલી છે

લગ્ન પ્રમાણપત્ર કે મેરેજ સર્ટિફિકેટ શું છે.

લગ્ન પ્રમાણપત્ર એ એવું ડોક્યુમેન્ટ છે જે જણાવે છે કે બે વ્યક્તિ ઓ કાયદેસર રીતે પતિ પત્ની તરીકે લગ્ન સબંધ માં જોડાયેલા છે.આ ડોક્યુમેન્ટ સરકારી રજીસ્ટાર માં મળે છે.

મેરેજ સર્ટીફીકેટ કઢાવવા જરૂરી ડોક્યુમેન્ટ

1000002568

નોંધ : નીચે આપેલા ડોક્યુમેન્ટ પતિ પત્ની બંને એ આપવા ના રહેશે.

લગ્ન નોંધણી બે પ્રકારની હોય છે

  1. હિન્દુ લગ્ન અધિનિયમ 1955 હેઠળ ( જયાં બંને પાત્રો હિન્દુ, જૈન, બૌદ્ધ કે શીખ ધર્મ ન હોય )
  2. વિશિષ્ટ લગ્ન અધિનિયમ 1954 હેઠળ (જ્યાં પાત્રો અલગ – અલગ ધર્મ ના હોય અથવા કોર્ટે તે બંને ના લગ્ન કરાવેલા હોય).

લગ્ન પ્રમાણપત્ર નોંધણી ની પ્રક્રિયા

ઓનલાઇન પદ્ધતિ (ઘણા બધા રાજયો માં ઉપલબ્ધ છે)

  1. સરકારી વેબસાઈટ પર જાઓ : https://www.digitalgujarat.gov.in/
  2. તેમાં આપેલું ફોર્મ ભરો
  3. તમારા દસ્તાવેજ અપલોડ કરો
  4. Appointment લેશો
  5. નક્કી કરેલી તારીખે રજીસ્ટાર કચેરી એ જઈ ને હસ્તાક્ષર કરો
  6. ત્યાર બાદ લગ્ન પ્રમાણપત્ર મેળવો

ઓફલાઈન પદ્ધતિ

  1. તમારીગ્રામપંચાયત / નગરપાલિકા / કૉર્પોરેશનકચેરી માં જાઓ.
  2. ત્યાંa થી મેરેજ સર્ટિફિકેટ નું ફોર્મ લઈ ને ભરો
  3. ડોક્યુમેન્ટ જોડો
  4. અધિકારી ની સામે હસ્તાક્ષર કરો
  5. બધI પ્રક્રિયા થઈ જશે પછી મેરેજ સર્ટિફિકેટ મળી જશે

સામાન્ય રીતે મેરેજ સર્ટિફિકેટ કઢાવવા માટે રાજ્ય પ્રમાણે અલગ અલગ ચાર્જ હોય છે.જે 100 રૂપિયા થી 500 રૂપિયા સુધી હોય શકે છે. જેટલું મોડું સર્ટિફિકેટ કઢાવશો તેટલો વધારે ચાર્જ લાગે છે.

ખાસ નોંધ :

લગ્ન સમયે પતિ ની ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષ અને પત્ની ની ઓછા માં ઓછી 18 વર્ષે ઉંમર હોવી જોઈએ. ઉમર પૂરી ન થતી હોય ને લગ્ન કરવા એ કાનૂની ગુનો ગણાય છે.

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.

This Post Has One Comment

Comments are closed.