You are currently viewing બેંક ખાતા જોડે આધાર કાર્ડ લિંક ફોર્મ | bank of baroda આધાર કાર્ડ લિંક ફોર્મ |બેંક ઓફ બરોડા આધારકાર્ડ લિંક ફોર્મ

બેંક ખાતા જોડે આધાર કાર્ડ લિંક ફોર્મ | bank of baroda આધાર કાર્ડ લિંક ફોર્મ |બેંક ઓફ બરોડા આધારકાર્ડ લિંક ફોર્મ

જો તમારો bank of baroda માં ખાતું હોય તો બેન્ક ઓફ બરોડાના ખાતા જોડે આધાર કાર્ડ લિંક કરાવવું જરૂરી છે જેથી તમે અમુક સુવિધા નો લાભ લઈ શકો છો. Bank of baroda માં એકાઉન્ટ જોડે આધાર કાર્ડ લિંક કરાવવા માટેનું ફોર્મ bank of baroda ની કોઈપણ શાખામાં તમને મળી રહેશે. બેંક ઓફ બરોડા માં ખાતા જોડે આધાર કાર્ડ લિંક કરાવવા માટે તમારે જે પણ બ્રાન્ચમાં ખાતું હોય એ બ્રાન્ચની મુલાકાત લેવાની રહેશે. બેંક બ્રાન્ચ ની મુલાકાત લઈને આધાર કાર્ડ લિંક કરાવવા માટેનું ફોર્મ ત્યાં એકાઉન્ટ પરથી લેવાનું રહેશે.

હવે જોઈએ કે બેન્ક ઓફ બરોડામાં ખાતા જોડે આધાર કાર્ડ લિંક કરાવવા માટેનું ફોર્મ કેવી રીતે ભરવું. નીચે bank of baroda માં આધાર કાર્ડ લિંક કરાવવા માટેનું ફોર્મ આપેલ છે તે સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે ભરવું એ જોઈએ.

બેંક ઓફ બરોડામાં ખાતા જોડે આધાર કાર્ડ લિંક કરાવવા માટેનું ફોર્મ બ્રાન્ચમાં લેશો અથવા તો ઉપર આપેલી લીંક દ્વારા ડાઉનલોડ કરશો તો ઉપર આપેલા ઈમેજ પ્રમાણે જોવા મળશે. ઈમેજ માં નંબર આપેલા છે એ નંબર પ્રમાણે ફોર્મ કેવી રીતે ભરવું એ સંપૂર્ણ માહિતી નીચે સ્ટેપ બાય સ્ટેપ આપેલી છે.

1 – બેંકનું નામ અને જે પણ બ્રાન્ચમાં તમારું ખાતું છે એ બ્રાન્ચનું નામ લખવાનું રહેશે.

2 – જે દિવસે ફોર્મ ભરીને આપો છો એ દિવસની તારીખ લખવાની રહેશે.

3 – જે ખાતા જોડે આધાર કાર્ડ લિંક કરાવવાનું છે એ ખાતા નંબર લખવાનો રહેશે.

4 – બેંક બ્રાન્ચ નું નામ લખવાનું રહેશે.

5 – બધા બોક્સ પર ટીક માર્ક કરવાનો રહેશે.

6 – આધાર કાર્ડ નો નંબર લખો.

7 – આધાર કાર્ડ માં જેવી રીતે નામ છે એવી જ રીતે નામ લખવું.

ત્યારબાદ નીચે તમારી સહી કરવાની રહેશે અથવા અંગૂઠા ની છાપ કરી દેવી.

8 – તમારું પૂરેપૂરું નામ મોબાઈલ નંબર અને ઇમેલ આઇડી લખવાનો રહેશે. ઇમેલ આઇડી ના હોય તો ખાલી રાખી શકો છો.

આવી રીતે પૂરેપૂરું ફોર્મ ભરવાનું રહેશે ફોર્મ ભરીને ફોર્મની સાથે એક આધાર કાર્ડ ની સ્વપ્રમાણિત કરેલી નકલ આપવાની રહેશે. બેંક ખાતા જોડે લિંક કરવા માટેનું ફોર્મ અને સ્વપ્રમાણિત કરેલી આધાર કાર્ડની નકલ જોડીને બેંક બ્રાન્ચમાં આપી દેશો એટલે તમારા ખાતા જોડે આધાર કાર્ડ લિંક કરી દેવામાં આવશે.

આ પણ વાંચો

હળદર ના ઉપયોગો : આરોગ્ય અને સૌંદર્ય માટેની જાદુઈ ભેટ

હળદરના ઉપયોગો: આરોગ્ય અને સૌંદર્ય માટેની જાદુઈ ભેટ હળદર (Curcuma longa) એ એક પ્રાચીન મસાલો છે જેનું...

સૂર્યમંડળ વિશે સંપૂર્ણ જાણકારી | સૂર્યમંડળ | સૂર્ય મંડળમાં કોનો સમાવેશ થાય છે

સૂર્યમંડળ: એક સમગ્ર માર્ગદર્શન સૂર્યમંડળ, અથવા સોલર સિસ્ટમ, એ સૂર્ય અને તેના આસપાસ ફેરવાતા તમામ...

સાયબર ફ્રૉડ: એ શું છે અને તેના થી બચવા શું કરવું જોઈએ

સાયબર ફ્રૉડ: એ શું છે અને તેના થી બચવા શું કરવું જોઈએ પરિચય ડિજિટલ યુગમાં, જ્યારે ઇન્ટરનેટ અને...

શિષ્યવૃત્તિ યોજના 2024 : students scholarship Yojana – બહેનો માટે સ્કોલરશીપ યોજના ગુજરાત

જો કોઈ ગુજરાતની વિદ્યાર્થીનીઓ 10 પાસ કરીને 11-12 સાયન્સ પ્રવાસમાં એડમિશન મેળવતી હોય તો એડમિશન મેળવતી...

શરીરનું વજન ઘટાડવા શું કરવું | વજન ઘટાડવાના ઉપાયો | વજન કેવી રીતે ઘટાડવું | વજન ઘટાડવાનો આયુર્વેદિક ઉપાય | વજન ઘટાડવા ના ઘરેલુ નુસ્ખા

શરીરનું વજન ઘટાડવા માટે કરવાના ઉપાયો પરિચય આધુનિક જીવનશૈલી અને અપૌષ્ટિક ખોરાકના કારણે વધારે વજન અને...

શરીરની ત્વચાને કોમળ કરવાનો ઉપાય | ત્વચાને કોમળ કેવી રીતે કરવી | ત્વચાને કોમળ કરવાનો આયુર્વેદિક ઉપચાર

શરીરની ત્વચાને કોમળ બનાવવા માટેના ઉપાય શરીરની ત્વચા ખરાબ થવાના ઘણા કારણો હોઈ શકે છે. આમાંના કેટલાક...

વીજળી વિભાગ ના નવા નિયમો | નિયમ નો ભંગ કરશે તો જેલ થશે | PGVCL | MGVCL

ગુજરાત વીજળી વિભાગે સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રેસ નોટ જારી કરીને નવા નિયમો જાહેર કર્યા છે જો એ...

વિશ્વમાં કુલ કેટલા દેશ આવેલા છે |પૃથ્વી પર આવેલા દેશનું લિસ્ટ

વિશ્વમાં આવેલા દેશો વિશ્વમાં કુલ 195 માન્ય દેશો છે, જેમાં 193 દેશો સંયુક્ત રાષ્ટ્ર (યુનાઇટેડ...

વાળ ખરતા અટકાવો | ખરતા વાળને અટકાવવાના કુદરતી ઉપાય | વાળની સારવાર કેવી રીતે કરવી |વાળ ખરવાના કારણ અને ખરતા વાળ અટકાવવાના ઉપાય

વાળ કેમ ખરે છે અને વાળ ખરતા અટકાવવા માટેના ઉપાયો પરિચય વાળ ખરવાની સમસ્યા અનેક લોકો માટે ચિંતા અને...