👉📝આ લેખ માં આપણે જાણીશું કે હોમ લોન અને પર્સનલ લોન લેવા માટે શું લાયકાત હોવી જોઈએ…પર્સનલ લોન કોને કહેવાય અને હોમ લોન કોને કહેવાય..તેના માટે જરૂરી ડોક્યુમેન્ટ ક્યાં છે…આ લોન ક્યાં ઉપયોગી થાય છે.. પર્સનલ લોન અને હોમ લોન વિશે બધી જ માહિતી આ લેખમાં આપવામાં આવી છે..
👉આજ ના આ સમય માં દરેક જગ્યા એ નાણાકીય સહાય જરૂરી બની જાય છે.કેમ કે તે જ્યારે કોઈને ઘર ખરીદવું હોય કે અચાનક કોઈ ખર્ચો આવ્યો હોય ત્યારે લોન એ મોટી સહાય રૂપં બને છે..આ લોન મેળવવા કેટલીક લાયકાત જરૂરી છે…અમુક પ્રકાર ના ડોક્યુમેન્ટ જરૂરી છે…લોન લેવા માટે કઈ કઈ બાબતો ધ્યાન માં રાખવી જોઈએ..આ બધી j જાણકારી આજે આપણે આ લેખમાં જોઈશું..
Table of Contents
🧕પર્સનલ લોન (personal loan) એટલે શું?

👉પર્સનલ લોન એ એક અનસિકયોર્ડ લોન છે . એટલે કે તેમાં તમારે કોઈ વસ્તુ ગિરવે મૂકવા ની જરૂર નથી.આ લોન સામાન્ય રીતે મેડિકલ,લગ્ન,પ્રવાસ કે અન્ય પર્સનલ જરૂરિયાત માટે લેવામાં આવે છે.
⏭️પર્સનલ લોન માટે લાયકાત
માપદંડ | વિગતો |
ઉંમર | 21-58 વર્ષ ( બેંક મુજબ ફેરફાર હોય શકે) |
નોકરી | સરકારી કે પ્રાઇવેટ નોકરી કે વ્યવસાય હોવો જરૂરી છે. |
આવક | માસિક ઓછા માં ઓછો પગાર ₹ 15,000-25,000 સુધી |
ક્રેડિટ સ્કોર | 700 અથવા તેથી વધુ |
નોકરી નો અનુભવ | ઓછામાં ઓછો 6 મહિના થી -1 વર્ષ |
અન્ય લોન | જો પહેલા EMI ચાલું હોય તો તેમાં ઓછી બાકી હોવી જોઈએ. |
🏠હોમ લોન ( Home loan) એટલે શું?

👉હોમ લોન એ સિક્યોર્ડ લોન છે ..એટલે કે તેમાં ઘરના વિરુદ્ધ બેન્ક લોન આપે છે.આ લોન લાંબા સમય માટે લેવા માં આવે છે ..10 થી30 વર્ષ સુધી ..
⏭️હોમ લોન માટે લાયકાત
માપદંડ | વિગતો |
ઉંમર | 21-65 વર્ષ |
નોકરી કે વ્યવસાય | નોકરીયાત કે વ્યવસાય કરતા લોકો બંને |
આવક | ઘર ની કિંમત પ્રમાણે લોન માટે પૂરતી આવક હોવી જરૂરી છે |
ક્રેડિટ સ્કોર | 700 થી વધારે CBIL સ્કોર |
ડાઉન પેમેન્ટ | સામાન્ય રીતે ઘરની કિંમત નો 10%-25% ભરવો પડે છે. |
મિલકત | તમારી પાસે કઈ કઈ મિલકત છે એ પણ બેંક તપાસે છે ..તેના માટે પ્રૂફ જરૂરી છે |
✅લોન લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
✅( બંને લોન માટે સરખા લાગુ પડે છે)
- આધારકાર્ડ / પાનકાર્ડ
- બેંક સ્ટેટમેન્ટ ( છેલ્લા 6 મહિના જૂનું નહીં)
- પગાર સ્લીપ અથવા IT Return – સેલ્ફ – એમ્પ્લોયડ માટે
- એડ્રેસ પ્રૂફ
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- હોમ લોન માટે મિલકત સંબંધિત દસ્તાવેજ
⚠️⚠️નોંધ :
👉 તમારું CIBIL સ્કોર તપાસતા રહો અને સુધરતા રહો…
👉વધારે Down Payment કરવાથી તમારા ઉપર નો EMI ઘટી શકે છે..
👉તમારું લોન ટેન્યોર લાંબુ હોય તો EMI ઓછી થાય છે.પણ વ્યાજ વધારે ભરવું પડે છે…
પર્સનલ લોન ની વ્યાજદરો 10% થી18% સુધીભોય