You are currently viewing ડબ્લિકેટ પાન કાર્ડ કઢાવો 2025 || duplicate PAN card 2025 || પાન કાર્ડ કઢાવવાની સંપૂર્ણ પ્રોસેસ || PAN card in Gujarati || PAN card reprint process
PAN card reprint process in gujarati

ડબ્લિકેટ પાન કાર્ડ કઢાવો 2025 || duplicate PAN card 2025 || પાન કાર્ડ કઢાવવાની સંપૂર્ણ પ્રોસેસ || PAN card in Gujarati || PAN card reprint process

કોઈ કારણસર ઓરીજનલ પાનકાર્ડ ખોવાઈ જાય તો ડુબલીકેટ પાનકાર્ડ 2024 કઢાવવાની જરૂરિયાત રહે છે. તો આજે જાણીશું ડુબલીકેટ પાનકાર્ડ (PAN card reprint) કેવી રીતે કઢાવો. અત્યારે ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામ ની હેઠળ નવું પાન કાર્ડ કઢાવો કે પાનકાર્ડ ડુબલીકેટ કઢાવવું હોય તો તમે ઓનલાઈન પ્રોસેસ કરી શકો છો. મોબાઈલથી અથવા તો કોમ્પ્યુટર ની મદદથી તમે ડુપ્લીકેટ પાનકાર્ડ(PAN card reprint) ઘરે બેઠા કઢાવી શકો છો અને ઘરે મંગાવી શકો. ડુબલીકેટ પાનકાર્ડ કેવી રીતે મંગાવો એ સંપૂર્ણ પ્રોસેસ નીચે આપેલી છે એ પ્રોસેસ પ્રમાણે તમે ઘરે બેઠા ડુબલીકેટ પાનકાર્ડ મંગાવી શકો છો.

ડુબલીકેટ પાનકાર્ડ કઢાવવા માટે એક સરકારી વેબસાઈટ ની જરૂર પડશે એ વેબસાઈટ ની લીંક અહીં આપેલી છે.

ડુપ્લીકેટ પાનકાર્ડ કઢાવવાની સંપૂર્ણ પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ આપેલી છે જે તમે વાંચી શકો છો અને ડુબલીકેટ પાનકાર્ડ કઢાવી શકો છો.

PAN card reprint કરાવવા માટે વેબસાઈટ ઉપર જશો એટલે તમને નીચે પ્રમાણે સ્ક્રીન જોવા મળશે.

IMG 20240603 142807

ડુબલીકેટ પાનકાર્ડ કઢાવવા માટે તમને મોબાઇલમાં અથવા તો ફોનમાં સ્ક્રીન જોવા મળશે. કોલમમાં “reprint of pan card” લખેલું છે ત્યાં ટચ કરવાનું રહેશે. ત્યાં ટચ કરશો એટલે નીચે પ્રમાણે સ્ક્રીન જોવા મળશે.આ પણ વાંચો : 

IMG 20240603 142831

આ સ્ક્રીનમાં તમારે તમારો પાનકાર્ડ નો નંબર અને આધારકાર્ડ નો નંબર વ્યવસ્થિત રીતે લખવાનો રહેશે. ત્યારબાદ તમારી જન્મ તારીખ નો મહિનો અને વર્ષ લખવાના રહેશે. અને નીચે I am not a robot કેપ્ચા છે ત્યાં તમારે ટીક માર્ક કરવાનો રહેશે. ત્યારબાદ નીચે સબમીટ ઉપર ટચ કરવાનું રહેશે. સબમિટ ઉપર ટચ આપશો એટલે નીચે પ્રમાણે સ્ક્રીન જોવા મળશે.

IMG 20240603 142913

સબમિટ ઉપર ટચ આપશો એટલે ઉપર પ્રમાણે સ્ક્રીન જોવા મળશે ત્યાં તમારી પૂરેપૂરી ડીટેલ જોવા મળશે તમારે ડિટેલ એક વખત ચેક કરી લેવી તમારી છે કે નહિ. બધી માહિતી ચેક થઈ જાય પછી નીચે મોબાઈલ નંબર લખેલું છે ત્યાં ટીક માર્ક કરવાનો રહેશે. ત્યારબાદ નીચે એગ્રીમેન્ટ ઉપર ટીક માર્ક કરવાનો રહેશે. ત્યારબાદ જનરેટ ઓટીપી ( generate OTP)લખ્યું છે ત્યાં ટચ કરશો એટલે તમારા પાનકાર્ડ અને આધાર કાર્ડ જોડે જે મોબાઈલ નંબર લીંક છે એ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી જશે એ ઓટીપી તમારે આગલી સ્ક્રીનમાં એન્ટર કરવાનો રહેશે.

IMG 20240603 142932

તમારા મોબાઈલ નંબર ઉપર છે ઓટીપી આવશે એ ઓટીપી અહીંયા લખવાનો રહેશે અને ત્યારબાદ વેલિડેટ (validate) ઉપર ટચ કરવાનું રહેશે. ત્યાં ટચ કરશો એટલે નીચે પ્રમાણે સ્ક્રીન જોવા મળશે.

IMG 20240603 143000

આ સ્ક્રીન પર આવી જાઓ હવે તમારે અહીંયા પેમેન્ટ કરવાનું રહેશે. ટોટલ 50 રૂપિયાનું પેમેન્ટ કરવાનું રહેશે પેમેન્ટ કરવા માટે ઓનલાઇન ઘણા બધા ઓપ્શન આપેલા છે એ કોઈપણ ઓપ્શનની મદદથી તમે પેમેન્ટ કરી શકો છો ઓપ્શન પસંદ કરીને પેમેન્ટ કરવાનું રહેશે. ત્યારબાદ નીચે એગ્રીમેન્ટ ઉપર ટીક માર્ક કરીને proceed to payment પર ટચ કરવાનું રહેશે. ત્યાં ટચ કરશો એટલે નીચે પ્રમાણે સ્ક્રીન જોવા મળશે.

IMG 20240603 143115

આ સ્ક્રીન ઉપર આવી જાઓ પછી તમારે અહીંયા કોઈપણ એક ઓપ્શન પસંદ કરીને પેમેન્ટ કરવાનું રહેશે. પેમેન્ટ થઈ જાય ત્યારબાદ નીચે પ્રમાણે સ્ક્રીન જોવા મળશે.

IMG 20240603 143153

ઉપર પ્રમાણે સ્ક્રીન જોવા મળશે તમારું પેમેન્ટ સક્સેસ થઈ ગયું છે એ કન્ફર્મેશન અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ કંટીન્યુ ઉપર ક્લિક આપશો તો નીચે પ્રમાણે સ્ક્રીન જોવા મળશે.

IMG 20240603 143224

હવે અહીંયા થી તમે પેમેન્ટ ની રસી પર ડાઉનલોડ કરી શકો છો જનરેટ એન્ડ પ્રિન્ટ પેમેન્ટ રીસીપ એની ઉપર ટચ કરશો એટલે તમને રસિક ડાઉનલોડ થઈ જશેહવે અહીંયા થી તમે પેમેન્ટ ની રસી પર ડાઉનલોડ કરી શકો છો જનરેટ એન્ડ પ્રિન્ટ પેમેન્ટ રીસીપ એની ઉપર ટચ કરશો એટલે તમને રસિક ડાઉનલોડ થઈ જશે. જે તમે નીચેની સ્ક્રીનમાં જોઈ શકો છો એવી તમને રીસીપ જોવા મળશે.

IMG 20240603 143335

તો તમે જોઈ શકો છો આવી રીતે તમે પેમેન્ટની રસીદ ડાઉનલોડ કરી શકો છો. સંપૂર્ણ પ્રોસેસ સફળતાપૂર્વક થઈ જાય પછી તમારે એડ્રેસ ઉપર થોડા દિવસોમાં ફિઝિકલ પાનકાર્ડ મોકલી દેવામાં આવશે અને વેબસાઈટ ઉપર થી તમે ઈ પાનકાર્ડ download કરી શકો છો.

 

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.

This Post Has 2 Comments

Comments are closed.