👉📝આજ આ લેખ માં આપણે જાણીશું કે કોઈ પણ બેંક માંથી લોન કઈ રીતે લેવી..લોન લેવા માટે ક્યાં અરજી કરવી…કઈ લોન લેવી..લોન ન પ્રકારો ..બેંક માં લોન લેવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ..લોન લેવા માટેની પ્રોસેસ શું હોય છે . ઓનલાઈ લોન માટે સારી એપ્લિકેશન કઈ છે ..આજ ના આ સમય માં મકાન ખરીદવા માટે, બિઝનેસ શરૂ કરવા માટે,કોઈ વાહન લેવું હોય,કે કોઈ પણ પ્રકારની પૈસાની જરૂરિયાત માટે અત્યારે લોન લેવી એ સરળ માર્ગ બની ગયો છે.ઘણા લોકો ને લોન લેવા ની પ્રક્રિયા ની ખબર હોતી નથી..તો આવા લોકો માટે આ લેખ ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
🏦📂બેંક માં લોન લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- ઓળખ ના પુરાવા માટે ( આધારકાર્ડ, પાનકાર્ડ)
- રહેઠાણના પુરાવા માટે ( વીજળી બિલ, રેશનકાર્ડ, પાણી બિલ )
- આવક ના પુરાવા માટે (પગાર સ્લીપ , IT Return)
- બેંક સ્ટેટમેન્ટ (છેલ્લા 6 મહિના નું )
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- લોન લેવા નું કારણ
🏦❇️બેંક માં લોન ના પ્રકાર

1 .પર્સનલ લોન ( Personal loan)
✅વ્યક્તિ પોતાની વ્યક્તિગત જરૂરિયાત માટે પર્સનલ લોન લઈ શકે છે.
2 . હોમ લોન ( Home loan)
✅કોઈ પણ વ્યક્તિ ઘર ખરીદવાં માટે કે નવું બનાવવાં માટે હોમ લોન લે છે .
3. એજ્યુકેશન લોન ( Education loan)
✅આ લોન વિદ્યાર્થી ઓના અભ્યાસ માટે લેવામાં આવે છે.
4. બિઝનેસ લોન ( Business loan)
✅કોઈ વ્યક્તિ ને નવો બિઝનેસ શરૂ કરવો હોય તો બિઝનેસ શરૂ કરવા માટે આ લોન લે છે.
5. વાહન લોન ( vehicle loan)
✅નવું વાહન જેમ કે બાઇક,મોટર કાર વગેરે વાહન લેવા માટે આ લોન લેવામાં આવે છે.
⏭️🏦બેન્ક માં લોન લેવા માટેની પ્રોસેસ
- અલગ અલગ બેન્ક માં જઈ વ્યાજદર અને શરતો જાણો..દરેક બેંક માં અલગ અલગ ઓફર હોય છે.જેમ કે HDFC બેન્ક,SBI બેંક, ICICI બેંક,Axis જેવી બેન્ક ની શાખા એ જાઓ.અને ઓફર જુઓ.
- જરૂરી ડોક્યુમેન્ટ જોડો જેવા કે ઓળખ કાર્ડ, રહેઠાણ ના પુરાવા વગેરે..
- બેંક તમારા ડોક્યુમેન્ટ તપાસશે અને વેરીફાઈ કરશે.
- બેંક ના અધિકારીઓ તમારા ઘરે આવી ને કે ફોન કોલ દ્વારા લોકો જોડે પૂછપરછ કરે છે.
- બધું જ બરાબર વેરીફાઈ થયા પછી બેંક તમારી લોન મંજૂર કરશે,.
- તમારા પૈસા તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે
📱✅ઓનલાઇન લોન લેવા માટે બેસ્ટ એપ્લિકેશન
- SBI YONO APP
- HDFC Bank Mobile Banking
- KreditBee
- Paysense
- Navi App
⚠️ખાસ નોંધ: ⚠️
👉તમારો CIBIL SCORE તપાસો (750+ હોવો જોઈએ)
👉લોન ની EMI તમારી આવક પ્રમાણે રાખો જેથી ટાઇમે ભરી શકાય.
👉હંમેશાહંમેશા ટાઈમ પર ક્રિસ્ટ ભરો..નહીંતર CIBIL SCORE ખરાબ થાય છે.