👉📝આજે આપણે આ લેખમાં જોઈશું કે રેશનકાર્ડમાં એ કહેવાય સી E-KYCકેવી રીતે કરવું E-KYC કરવા માટે કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે અને કઈ જગ્યાએ તેની અરજી કરવાની હોય છે .. E-KYC શા માટે કરવું જરૂરી છે.. આજના આ ડિજિટલ યુગમાં સરકારે ઘણી બધી સેવાઓમાં E-KYC ફરજિયાત કરી દીધું છે ખાસ કરીને રેશનકાર્ડ સાથે આધાર કાર્ડ લિંક હોવું ખૂબ જ જરૂરી છે… જેથી સરકાર દ્વારા મળતું અનાજ અને અન્ય લાભો સરળતાથી તમને મળી રહે આ લેખમાં આપણે જાણીશું કે E-KYC રેશન કાર્ડ માં કેવી રીતે સરળતાથી કરી શકાય..
❇️Table of Contents❇️
❇️E-KYC એટલે શું ?
👉📝E-KYC એટલે કે ( Electronic Know Your Customer) એ આધારકાર્ડ આધારિત પ્રક્રિયા છે તેમાં તમારો આધાર કાર્ડ નો નંબર નો ઉપયોગ કરીને વ્યક્તિને ઓળખ અને તેના રહેઠાણની માહિતીની પુષ્ટિ કરે છે …રેશનકાર્ડમાં E-KYC કરવાથી તમારું રેશનકાર્ડ ડિજિટલ રીતે માન્ય અને સરકારી ડેટાબેઝ સાથે લીંક થઈ જાય છે,..
⏭️રેશન કાર્ડ માં E-KYC કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

- માન્ય રેશનકાર્ડ
- દરેક સભ્યનું આધાર કાર્ડ
- આધાર કાર્ડ સાથે જોડાયેલો મોબાઈલ નંબર
- ઇન્ટરનેટ સાથે ની ડિવાઇઝ મોબાઇલ કે કોમ્પ્યુટર
⏭️રેશનકાર્ડ માં E-KYC કરવાની પ્રોસેસ
👉1.તમારા રાજ્ય ની રાશન પોર્ટલ પર જાઓ(તમારું રેશન કાર્ડ જે રાજ્ય નું હોય તેના પોર્ટલ પર જવું પડશે..બધા રાજ્ય ની પોર્ટલ અલગ અલગ હોય છે.
ગુજરાત પોર્ટલ :
👉2. તેમાં લોગીન કરો અથવા તો નવું રજીસ્ટ્રેશન કરો.(જો તમે પહેલે થી જ રજીસ્ટર હોય તો પાસવર્ડ નાખી લોગીન થાવ ..જો નો હોય તો નવું રજીસ્ટ્રેશન કરો)
👉3.E-KYC અથવા Aadhaar Seeding વિકલ્પ પસંદ કરો
👉4. રેશન કાર્ડ નંબર દાખલ કરો ( તમારો રેશન કાર્ડ નંબર નાખી ને Search અથવા Get Details પર ક્લિક કરો )
👉5. આધાર નંબર દાખલ કરો (તમારા આધારકાર્ડ નો નંબર દાખલ કરશો એટલે રજિસ્ટ્રેડ મોબાઇલ ઉપર OTP આવશે.. આ OTP નાખી ને આધાર વેરીફાઈ કરો)
👉6. સબમિટ કરો ( સંપુર્ણ વિગતો સાચી છે તે ચકાસ્યા પછી સબમિટ કરો,..હવે તમારું રેશન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક થઈ જશે..)
⚠️⚠️ખાસ નોંધ : ⚠️⚠️
👉⚠️તમારા આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર જોડાયેલો હોવો ખૂબ જ જરૂરી છે
👉⚠️જો તમારો મોબાઈલ નંબર લીંક નથી તો નજીકના આધાર કેન્દ્ર ઉપર જઈને સૌથી પહેલા રેશનકાર્ડ અપડેટ કરાવવું જરૂરી છે
👉⚠️કેટલીક વખત બાયોમેટ્રિક વેરિફિકેશન જરૂરી પડે છે.. તે માટે PDS સેન્ટર એ પણ જવું પડે છે.