You are currently viewing Zero Balance Account શું છે || ઝીરો બેલેન્સ એકાઉન્ટ કેવી રીતે ખોલાવવું || ઝીરો બેલેન્સ એકાઉન્ટ કઈ બેંકમાં ખુલે || zero balance bank account
Zero balance bank account

Zero Balance Account શું છે || ઝીરો બેલેન્સ એકાઉન્ટ કેવી રીતે ખોલાવવું || ઝીરો બેલેન્સ એકાઉન્ટ કઈ બેંકમાં ખુલે || zero balance bank account

👉📝આજ ના આ લેખ માં આપણે જાણીશું કે zero Balance Account શું છે..તેના લક્ષણો શું છે..zero Balance Account કોના માટે ઉપયોગી છે..zero Balance Account કેવી રીતે ખોલવું..કઈ બેંક ઝીરો બેલેન્સ ખાતું આપે છે.આજ ના આ સમય માં બેંક માં ખાતું હોવું ખૂબ જ જરૂરી છે..પગાર માટે, ઓનલાઈન શોપિંગ માટે,કે પછી UPI ટ્રાન્ઝેક્સન માટે બેન્ક માં એકાઉન્ટ હોવું ખૂબ જ જરૂરી છે.પરંતુ ઘણા લોકો માટે બેન્ક માં ન્યુનતમ બેલેન્સ જાળવવું ખૂબ જ મુશ્કેલ હોય છે.આવા લોકો માટે ઝીરો બેલેન્સ એકાઉન્ટ એ એક ઉત્તમ વિકલ્પ છે.

1000014156

ઝીરો બેલેન્સ એકાઉન્ટ એ એક પ્રકારનું સેવિંગ એકાઉન્ટ છે જેમાં ગ્રાહકને ન્યૂનતમ બેલેન્સ જાળવવાની જરૂર પડતી નથી એટલે કે જો તમારું બેલેન્સ 0 હોય તો પણ ખાતું ચાલુ રહે છે અને કોઈ પેનલ્ટી લાગતી નથી

  • ન્યુનત્તમ બેલેન્સ જાળવવાની જરૂર નથી
  • ATM, ડેબિટ કાર્ડ પણ મળે છે
  • UPI,NEFY,IMPS જેવી સુવિધાઓ આપવામાં આવે છે
  • ઇન્ટરનેટ અને મોબાઈલ બેન્કિંગ ઉપલબ્ધ છે
  • ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) માટે યોગ્ય
  • નવા નોકરીદાર
  • વિદ્યાર્થીઓ
  • ગૃહિણીઓ
  • ગામડામાં રહેતા ગરીબ લોકો
  • જે લોકો બેંક એકાઉન્ટમાં ન્યુનત્તમ બેલેન્સ જાળવી શકતા નથી
  • આધારકાર્ડ
  • પાન કાર્ડ અથવા ફોર્મ 60
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • ખાતુ ખોલાવવા જરૂરી ડોક્યુમેન્ટ
  • બેંક ની ઓફિસિયલ વેબસાઈટ અથવા મોબાઇલમાં એપ્લિકેશન ખોલો
  • “Open Zero Balance Account “. વિકલ્પ પસંદ કરો.
  • તેમાં આપેલું ફોર્મ ભરો
  • વેરીફીકેશન વિડીયો કે એ કહેવાય સી પૂરું કરો
  • આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી થોડી જ મિનિટમાં તમારું ખાતું ખુલી જશે
  1. નજીક ની બેંક ની શાખા પર જાવ
  2. “Zero Balance Account”અથવા “BSBDA “(Basic Savings Bank Deposit Account) માટેનુ ફોર્મ માંગો.
  3. સાચી માહિતી સાથે ફોર્મ ભરો
  4. જરૂરી ડોક્યુમેન્ટ જોડો
  5. અધિકારી દ્વારા ચકાસીયા પછી તમારું બેન્ક ખાતું થોડી જ વારમાં ખુલી જશે
બેંક ખાતાનું નામ સુવિધા
SBISBI Basic Savings accountફ્રી માં ATM કાર્ડ અને DBT ના લાભ
HDFCHDFC Basic Savings account ડેબિટ કાર્ડ અને મોબાઈલ બેન્કિંગ
ICICIICICI BSBDAઓનલાઈન ઓપનિંગ, ફ્લેક્સી ફિચર્સ
AxisAxis Basic Account ચેકબુક, ઓનલાઈન સુવિધા

આ સિવાય bank of baroda, પંજાબ નેશનલ બેંક, કેનેરા બેન્ક, union bank of india, કોટક મહિન્દ્રા બેન્ક, આઈ ડી એફ સી બેન્ક બેંકો પણ ઝીરો બેલેન્સ એકાઉન્ટ આપે છે.

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.