You are currently viewing Stock market માં શરૂઆત કેવી રીતે કરવી 2026? Stock market for beginners 2026

Stock market માં શરૂઆત કેવી રીતે કરવી 2026? Stock market for beginners 2026

👉📝આજે આપણે આ લેખમાં સ્ટોક માર્કેટમાં શરૂઆત કેવી રીતે કરવી તેની સરળ રીતે માહિતી મેળવીશું. આજે આ સમયમાં સ્ટોક માર્કેટમાં પૈસા કમાવવાનો એક પાવરફુલ રસ્તો બની ગયો છે. પરંતુ ઘણા લોકો પાસે એક પ્રશ્ન એ હોય છે ,કે શરૂઆત કેવી રીતે કરવી… કેવી રીતે શેર ખરીદવા.. સ્ટોક માર્કેટમાં શરૂઆત કરવી સરળ છે પરંતુ સમજદારીથી કરવી જરૂરી છે .જો તમે patience રાખશો અને શીખતા રહેશો તો તમે સારી કમાણી કરી શકો છો. તો આપણે આજે આ લેખમાં Stock market માં શરૂઆત કેવી રીતે કરવી તે વિશે સ્ટેપ બાય સ્ટેપ સરળ રીતે માહિતી મેળવીશું.

1000178709

Stock market એ એવી જગ્યા છે ,જ્યાં કંપનીઓના શેર ખરીદવા અને વેચવા મળે છે.

જ્યારે તમે કોઈ કંપનીઓ નો શેર ખરીદો છો, ત્યારે તમે એ કંપનીઓમાં થોડો હિસ્સો ખરીદો છો.

1000178710
  1. પૈસા વધારવા માટે
  2. લાંબા સમય માટે ઇન્વેસ્ટમેન્ટ કરવા
  3. FD કરતા વધારે return મળવાની શક્યતા
1000178711

શેર ખરીદવા માટે ડિમેટ એકાઉન્ટ ફરજિયાત છે.

શેર ખરીદવા કે વેચવા માટે ઉપયોગ કરવામાં આવે છે.

પૈસા ટ્રાન્સફર કરવા માટે જરૂરી છે.

તમે નીચેના પ્લેટફોર્મ પરથી ખોલાવી શકો છો :

  • Zerodha
  • Upstox
  • Angel one
  • App / Website ખોલો
  • મોબાઈલ નંબર નાખો
  • આધાર અને પાનકાર્ડ verify કરો
  • KYC complete કરો
  • 10 થી 15 મિનિટમાં જ તમારું એકાઉન્ટ ઓપન થઈ જાય છે.
1000178712

પહેલા આ શીખો: શેર શું છે ? …market કેવી રીતે કામ કરે છે..

₹500-₹1000 થી શરૂઆત કરો

મોટી અને વિશ્વસનીય કંપનીઓમાં રોકાણ કરો.

તરત profit નહીં આવે , patience રાખો

જાણ્યા વગર રોકાણ ન કરો..માર્કેટ ઉપર નીચે થાય છે.. નુકસાન પણ થઈ શકે છે ..એટલે શેર માર્કેટ વિશે પૂરતી માહિતી હોવી ખૂબ જ જરૂરી છે.

1000178726
  1. એકસાથે બધા પૈસા Investન કરો.
  2. News અને Trend Follow કરો
  3. penny Stocks થી દૂર રહેવું
  4. લાંબા સમય માટે રોકાણ કરો

✅SIP જેવી રીત અપનાવો.

✅દર મહિને થોડું રોકાણ કરો.

✅તેનાથી રિસ્ક ઓછું રહેશે.

  • Groww
  • Zerodha kite
  • Upstox

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.