👉📝આ લેખ માં આપણે જાણીશું કે SBI બેંક માં ખાતું કેવી રીતે ખોલવું.તેમાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ.અને બેંક માં ખાતું ખોલાવવા માટે લાયકાત શું હોય છે. SBI બેંક માં ખાતું ખોલાવવા થી કઈ કઈ સુવિધા મળી રહે છે.SBI બેંક માં ખાતું ખોલાવવા માટે ગ્રાહક ભારત ની નાગરિક હોવો જોઈએ.જોઇન્ટ એકાઉન્ટ પણ ખોલી શકાય છે.ખાતું ખોલાવવા માટે કોઈ પણ પ્રકારની આવક મર્યાદા નથી ..બેંક માં ક્યાં કયા પ્રકારના ખાતા ઓ ઉપલબ્ધ છે ..તે બધી j જાણકારી આજે આપણે આ લેખ માં જોઇશું.
Table of Contents
🗂️SBI બેંક માં ખાતું ખોલાવવા માટે ના ડોક્યુમેન્ટ

1.ઓળખ ના પુરાવા માટે
આધારકાર્ડ, પાનકાર્ડ, પાસપોર્ટ, મતદાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ (એમાં થી ગમે તે એક)
1.રહેઠાણ ના પુરાવા માટે
આધારકાર્ડ, વીજબીલ, ગેસબિલ રેશનકાર્ડ, ભાડા કરાર (ગમે તે એક)
3.ફોટો
4.મોબાઈલ નંબર
⏭️SBI બેંક માં ખાતું ખોલવાની પ્રોસેસ

SBI બેંક માં ખાતું 2 રીતે ખોલી શકાય છે.
1.ઓનલાઈન પ્રોસેસ
2. ઓફલાઈન પ્રોસેસ
1.ઓફલાઈન પ્રોસેસ
- તમારી નજીક આવેલ બેંક ની શાખા એ જાઓ.
- “Account opening form ” બેંક પાસે થી લ્યો
- તમારું નામ, સરનામું, વ્યક્તિગત માહિતી, નોમિની વગેરે લખો
- ડોક્યુમેન્ટ ની ઝેરોક્ષ સાથે જોડો
- ખાતું શરૂ થયા પછી બેંક પાસે થી પાસબુક, RUPAY/ડેબિટ કાર્ડ મેળવો
- ઇન્ટરનેટ બેન્કિંગ સુવિધા મેળવી શકો છો
2.ઓનલાઈન પ્રોસેસ
- SBI ની વેબસાઇટ પર જાઓ
- “New Account Opening “-“Apply Now ” પસંદ કરો
- તમારી માહિતી ભરો.. જેમ કે નામ, મોબાઇલ નંબર, આધાર નંબર,પાનકાર્ડ
- હવે તમને રજીસ્ટ્રેશન નંબર મળશે તે યોગ્ય જગ્યા એ લખી લેવો
- જરૂરી ડોક્યુમેન્ટ સાથે તમારા નજીકની SBI બેંક એ જઈને બાકી ની પ્રક્રિયા પૂરી કરો
નોંધ : ઓનલાઈન ખાતું ખોલવામાં પણ બેંક એ જવું ફરજિયાત છે..તમારા ડોક્યુમેન્ટ ની ખરાઈ થયા પછી જ ખાતું ખોલવામાં આવે છે
🏦SBI બેંક ના ખાતા ના પ્રકાર
Basic Savings account – zerodha balance ખાતું, જન ધન યોજના
Regular savings account – સામાન્ય ઉપયોગ માટે
savings plus Account – ઓટો Sweep facility
minor Account – બાળકો માટે/માતા પિતા નામ સાથે
pension Account નિવૃત્તિ પામી ગયેલા લોકો માટે
નોંધ: SBI toll-free number -1800 1234 /1800 2100
⚠️SBI YONO APP પણ ઉપયોગી છે