You are currently viewing Fixed Deposit (ફિક્સ ડિપોઝિટ) અને Recurring Deposit (રિકરિંગ ડિપોઝિટ) એટલે શું || ફિક્સ ડિપોઝિટ વીએસ બ્રેકિંગ ડિપોઝિ
ફિક્સ ડિપોઝિટ અને રેકરિંગ ડિપોઝિટ

Fixed Deposit (ફિક્સ ડિપોઝિટ) અને Recurring Deposit (રિકરિંગ ડિપોઝિટ) એટલે શું || ફિક્સ ડિપોઝિટ વીએસ બ્રેકિંગ ડિપોઝિ

👉📝આજે આપણે આ લેખમાં ફિક્સ ડિપોઝિટ અને રેકરિંગ ડિપોઝીટ વિશે માહિતી મેળવીશું .ફિક્સ ડિપોઝિટ એટલે શું ? અને રીકરીંગ ડિપોઝિટ એટલે શું? તેમાં કઈ કઈ ખાસિયતો રહેલી છે. બંનેનો તફાવત શું છે. તે બધી જ માહિતી આજે આપણે મેળવીશું.

ફિક્સ ડિપોઝિટ એ બેંકમાં કરવામાં આવતું એ જ રોકાણ છે. જેમાં તમે નક્કી કરેલા સમયગાળા માટે નક્કી કરેલી રકમ મૂકો છો .અને તેની ઉપર બેંક તમને સારા પ્રમાણમાં વ્યાજ આપે છે. સમય ગાળો પૂરો થતાં તમને મૂડી અને વ્યાજ બંને મળી રહે છે.

  • 7 દિવસથી લઈને 10વર્ષ સુધીનો સમય ગાળો મળે છે..
  • નિયમિત ખાતા કરતા વધારે વ્યાજ દર મળે છે (સિનિયર સિટીઝન માટે તેનાથી પણ વધારે વ્યાજ મળે છે)
  • જો તમારે વચ્ચેથી જ રકમ ઉપાડવી હોય તો વચ્ચેથી જ પેનલ્ટી લાગી શકે છે.

રેકરીંગ ડિપોઝિટ એ બચતના ધોરણે થતુ રોકાણ છે. જેમાં તમારે દર મહિને નક્કી કરવામાં આવેલી રકમ જમા કરાવી પડે છે. સમયગાળા પૂરો થતા તમને તમારી કુલ થયેલી બચત સાથે વ્યાજ પણ મળે છે.

  • દર મહિને નક્કી કરવામાં આવેલી રકમ જમા કરાવી પડે છે
  • છ મહિનાથી દસ વર્ષ સુધીનો સમયગાળો હોઈ શકે છે
  • તેનો વ્યાસદર એફડી જેટલો જ હોય છે
  • તમારે સતત બચત કરવી હોય તો ઉત્તમ વિકલ્પ છે
મુદ્દો FD ( Fixed Deposit)RD ( Recurring Deposit)
રકમ જમા કરવાની રીતએક જુવાર મોટી રકમ જમા કરવી દર મહિને નાની નાની રકમ જમા કરવી
વ્યાજદરઊંચોલગભગ સમાન રહે છે
રોકાણનો સમય ગાળો7 દિવસ થી 10 વર્ષ 6 મહિનાથી 10 વર્ષ
કોના માટે વધારે ઉપયોગી જેમની પાસે એકવાર મોટી રકમ આવી હોયજેમને દર મહિને થોડી થોડી બચત કરવી હોય

👉 જે લોકોને એક વાર મોટી રકમ જમા કરાવવી છે તેના માટે Fixed Deposit ઉપયોગી થાય છે.

👉જે લોકો દર મહિને થોડી થોડી બચત કરવા માંગતા હોય તેના માટે Recurring Deposit ઉપયોગી થાય છે.

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.