👉📝આ લેખમાં આપણે જાણીશું કે bank of baroda માં jo ખાતું ખોલાવેલું હોય અને તેમાં તમારે Net Banking અને Mobile Banking નો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ…નેટ બેન્કિંગ એટલે શું અને મોબાઈલ બેન્કિંગ એટલે શું..તેના થી શું કરી શકાય..તેમાં કઈ કઈ સુવિધાઓ મળે છે..આજ ના આ ડિજિટલ યુગમાં દરેક વ્યક્તિ ઘરે બેઠા બેઠા પોતાની બેન્કિંગ જરૂરિયાતો પૂરી થઈ જાય તેવી ઇચ્છા રાખે છે..જો તમારે bank of baroda માં ખાતુ છે .. નેટ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ શરૂ કરવા માટે આ બ્લોગ તમારા માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે..
Table of Contents
⬆️Bank Of Baroda Net Banking એટલે શું?

👉📱Net Banking એ bank of baroda દ્વારા આપવામાં આવતી ડિજિટલ સેવા છે.જેની મદદ થી તમે તમારું ખાતું મોબાઇલ, લેપટોપ કે કોમ્પ્યુટર દ્વારા સરળતા થી ચલાવી શકો છો..તેમાં તમારે બેંક એ જવા ની જરૂર નહીં પડે.
⏭️Bank Of Baroda Mobile Banking એટલે શું?
Bank Of Baroda Mobile Banking એ એક એપ નું નામ છે.” bob world” જે Android અને iOS બંને માટે ઉપલબ્ધ છે.આ એપ્લિકેશન ની મદદ થી તમે તમારા મોબાઈલ માંથી પેમેન્ટ, ટ્રાન્સફર,બિલ પેમેન્ટ, રિચાર્જ,લોન ડિટેલ્સ વગરે કરી શકો છો
⬆️📱Bank of baroda માં Net Banking માટે રજીસ્ટ્રેશન કરો
- Bank of Baroda ની વેબસાઇટ ખોલો : અહીંયા ક્લિક કરો.
- “Retail User ” પસંદ કરો.
- ” New User Registration” પર ક્લિક કરો.
- તમારું Account Number, mobile number અને જન્મ તારીખ દાખલ કરો.
- તમારા મોબાઈલ પર OTP આવશે તે વેરીફાઈ કરો.
- યૂઝર નેમ અને પાસવર્ડ બનાવો
- હવે તમારું Net Banking શરૂ થઈ ગયું હશે.
⏭️📱Net Banking થી મળતી સુવિધા
સુવિધા | વિગતો |
Account Balance check | ખાતાનું બેલેન્સ જોઈ શકાય |
Fund Transfer | NEFT/RTGS/IMPS |
Statement Download | PDF કે EXCEL ફોર્મેટ ma |
Bill payment | વીજળી બિલ, ફોન બિલ ,પાણી બિલ |
Debit card Request | નવું કાર્ડ અથવા PIN બદલાવું |
Recharge | મોબાઇલ નું રિચાર્જ,DTH રિચાર્જ |
Security setting | પાસવર્ડ, OTPસેટિંગ |
Home loan / FD Details | લોન સ્ટેટસ, વ્યાજ દર |
⬆️Bank of baroda mobile Banking એટલે કે bob world App કેવી રીતે વાપરવી
- play stor કે APP store માંથી” bob world ” app ડાઉનલોડ કરો.
- તમારો રજીસ્ટ્રેશન કરેલો મોબાઈલ નંબર નાખો.
- મોબાઇલ પર આવેલ OTP વેરીફાઈ કારો
- User ID અને PIN સેટ કરો.
- તમારી એપ તૈયાર છે
⏭️bob world App થી મળતી સુવિધા
- તમારું બેલેન્સ તપાસો
- પૈસા મોકલો( UPI,NEFT,IMPS)
- કોઈ પણ બિલ પેમેન્ટ કરો( વિજળી બિલ, પાણી બિલ, ગેસ બિલ વગેરે)
- મોબાઇલ રિચાર્જ કરો./DTH રિચાર્જ
- ફિક્સ ડિપોઝિટ બુક કરો
- લોન માટે એપ્લાય કરો
- QR કોડ દ્વારા પેમેન્ટ
- BOB CREDIT CARD પણ મેનેજ કરો.
⚠️⚠️ખાસ નોંધ:
👉તમારું User ID કે PASSWORD કોઈ ને પણ શેર ન કરો.
👉public Wi – Fi પર NET Banking નો ઉપયોગ ન કરો
👉Password સમયે સમયે બદલતા રહો
👉કોઈ OTP કે link pr ટચ કરતાં પહેલાં તપાસો
👉જો password ભૂલાઈ ગયો હોય તો Forgot password વિકલ્પ પર ક્લિક કરી નવો password બનાવી શકાય છે