You are currently viewing PNB Merchant App માં કૂપન કેવી રીતે કઢાવવુ? સ્ટેપ બાય સ્ટેપ માહિતી 2026 || How to Generate a Coupon in the PNB Merchant App 2026

PNB Merchant App માં કૂપન કેવી રીતે કઢાવવુ? સ્ટેપ બાય સ્ટેપ માહિતી 2026 || How to Generate a Coupon in the PNB Merchant App 2026

👉📝આ લેખમાં આપણે PNB merchant App માં કૂપન કેવી રીતે કઢાવો તે વિશે માહિતી મેળવીશું. આજના સમયમાં ડિજિટલ પેમેન્ટ સાથે વિવિધ બેંકો પોતાના ગ્રાહકો અને મર્ચન્ટ માટે અનેક પ્રકારની ઓફર અને રીવોર્ડ ઉપલબ્ધ કરાવે છે. Punjab National Bank ( PNB) દ્વારા આપવામાં આવતી PNB merchant App પણ વેપારીઓ માટે એક મહત્વપૂર્ણ એપ છે. આ એપ દ્વારા વેપારીઓ QR code દ્વારા પેમેન્ટ સ્વીકારી શકે છે, ટ્રાન્જેક્શન હિસ્ટ્રી જોઈ શકે છે, અને સમયાંતરે મળતી ઓફર અથવા ઉપનનો લાભ લઈ શકે છે. PNB Merchant App વેપારીઓ માટે ઉપયોગી ડિજિટલ પ્લેટફોર્મ છે. જો તમારા એકાઉન્ટ માટે ઓફર ઉપલબ્ધ હોય તો એપના offers અથવા Rewards વિભાગ જય સરળતાથી Coupon Generate અથવા Redeem કરી શકાય છે. જો કૂપનનો વિકલ્પ ના દેખાય તો એપ અપડેટ કરો. અથવા PNB Customer Care નો સંપર્ક કરો. આજે આપણે આ લેખમાં તેની સંપૂર્ણ પ્રક્રિયા સરળ ભાષામાં સમજીએ.

PNB Merchant App એ Punjab National Bank દ્વારા વેપારીઓ માટે બનાવવામાં આવેલી મોબાઇલ એપ્લિકેશન છે .તેની મદદથી વેપારીઓ નીચેની સુવિધાઓ નો લાભ લઇ શકે છે.

  • UPI QR દ્વારા પેમેન્ટ સ્વીકારવું
  • દૈનિક ટ્રાન્જેક્શન જોવું
  • સેટલમેન્ટ સ્ટેટસ તપાસવું
  • રિપોર્ટ ડાઉનલોડ કરો
  • ઓફર અને રીવોર્ડ મેળવવા
  • ઉપલબ્ધ હોય તો કુપન અથવા વાઉચર મેળવવા

ઓપન એટલે બેંક અથવા તેના પાર્ટનર દ્વારા આપવામાં આવતી ખાસ ઓફર. આ ઉપર દ્વારા ડિસ્કાઉન્ટ, કેશ બેક અથવા અન્ય લાભ મેળવી શકાય છે.

ઉદાહરણ તરીકે,

  • ઓનલાઇન શોપિંગ ડિસ્કાઉન્ટ
  • ફૂડ ઓર્ડર ઓફર
  • ટ્રાવેલ ડિસ્કાઉન્ટ
  • કેશબેક ઓફર
  • ગિફ્ટ વાઉચર

1. સૌપ્રથમ તમારા મોબાઇલ માં PNB merchant App ખોલો.

2. તમારા મોબાઇલ નંબર, MPIN અથવા password દ્વારા લોગીન કરો.

3. હોમ પેજ પર જો ઉપલબ્ધ હોય તો નીચેના વિકલ્પોમાંથી કોઈ એક પસંદ કરો.

  • Offers
  • Rewards
  • Coupons
  • Promotion

4. ઉપલબ્ધ ઓફર પસંદ કરો.

5. Redeem અથવા Generate Coupon બટન પર ક્લિક કરો.

6. જો OTP માંગવામાં આવે તો OTP દાખલ કરો.

7.Coupon Code મેળવો

પ્રક્રિયા પૂર્ણ થયા પછી સ્ક્રીન પર Coupon Code દેખાશે,

આ code અથવા Screen shot કરીને સાચવી રાખો.

8. કુપનનો ઉપયોગ કરો.

જ્યારે ઓફર લાગુ પડતી હોય ત્યાં checkout દરમિયાન Coupon Code દાખલ કરી ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.

  • એપ નું લેટેસ્ટ વર્ઝન ઇન્સ્ટોલ કરો
  • ઇન્ટરનેટ કનેક્શન તપાસો
  • ફરીવાર લોગીન કરો
  • થોડા દિવસ પછી ફરી તપાસે
  • PNB Coustomer care નો સંપર્ક કરો
  • નજીકની PNB શાખા એ જઈ માહિતી મેળવો.
  • Merchant Account Active હોવું જોઈએ
  • તમામ KYC પૂર્ણ થયેલ હોવા જોઈએ
  • નિર્ધારિત સમયગાળામાં ટ્રાન્જેક્શન કરેલા હોવા જોઈએ
  • ઓફર માત્ર પસંદ કરાયેલા merchant માટે હોઈ શકે છે.
  • ઝડપી ડિજિટલ પેમેન્ટ સ્વીકારે
  • તમામ ટ્રાન્જેક્શન ની માહિતી એક જ જગ્યાએ
  • QR દ્વારા પેમેન્ટ
  • સરળ સેટલમેન્ટ
  • ઓફર અને રિવોર્ડ નો લાભ
  • સમય બચાવે અને વ્યવસાય સરળ બનાવે
  • Coupon code કોઈ અજાણી વ્યક્તિ સાથે શેર ન કરો.
  • Coupon ની Expiry Date જરૂર તપાસો
  • દરેક કુપન એક જ વખત ઉપયોગ કરી શકાય છે,
  • Terms & Conditions વાચ્યા પછી જ Redeem કરો.

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.