You are currently viewing રેશન કાર્ડ માટે PNB Digital Rupee App માં રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું? વિગતવાર જાણકારી 2026
PNB Digital Rupee App માં રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તે વિશે માહિતી

રેશન કાર્ડ માટે PNB Digital Rupee App માં રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું? વિગતવાર જાણકારી 2026

👉📝આજે આપણે આ લેખમાં રેશનકાર્ડ માટે PNB Digital Rupee App માં રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું એની જાણકારી મેળવીશું. તાજેતરમાં ઘણા રાજ્જુમાં જાહેર વિસ્તરણ પ્રણાલી અને ડિજિટલ ચુકવણીને પ્રોત્સાહન આપવા માટે PNB Digital Rupee App અંગે માહિતી આપવામાં આવી રહી છે. ઘણા રેશનકાર્ડ ધારકો જાણવા માંગે છે કે PNB Digital Rupee App માં રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો. PNB Digital Rupee App ડિજિટલ ચુકવણી ને વધુ સરળ અને સુરક્ષિત બનાવે છે .જો તમારા રાજ્યમાં રેશનકાર્ડ સંબંધીત પ્રક્રિયામાં Digital Rupee Wallet અંગે સૂચના આપવામાં આવી હોય તો સત્તાવાર માર્ગદર્શિકા અનુસાર રજીસ્ટ્રેશન કરો. તો આજે આપણે આ લેખમાં PNB Digital Rupee App માં રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તે વિશે વિગતવાર માહિતી મેળવીશું.

🛑📌ખાસ નોંધ: રેશનકાર્ડ ધારકો માટે Digital Rupee App અંગેની સૂચનાઓ રાજ્ય સરકાર અથવા સંબંધિત વિભાગ દ્વારા સમયાંતરે બદલાઈ શકે છે. તમારા રાજ્યની નવીનતમ સૂચનાઓ જરૂર તપાસો.

PNB Digital Rupee App એ Punjab National Bank દ્વારા શરૂ કરવામાં આવેલી મોબાઇલ વોલેટ એપ્લિકેશન છે. જેમાં RBI દ્વારા જારી કરાયેલા Digital Rupee નો ઉપયોગ કરી શકાય છે.

App ના ફાયદા :

  • Digital Rupee Wallet બનાવી શકો છો.
  • પૈસા લોડ કરી શકો છો.
  • QR Code દ્વારા ચુકવણી કરી શકો છો.
  • અન્ય વ્યક્તિને Digital Rupee મોકલી શકો છો.
  • જરૂર પડે ત્યારે Wallet માંથી બેંક ખાતામાં રકમ પરત મેળવી શકો છો.
  • રેશનકાર્ડ
  • આધાર કાર્ડ
  • મોબાઈલ નંબર
  • PNB Bank account
  • ATM/ Debit card
  • સ્માર્ટફોન
  • ઇન્ટરનેટ કનેક્શન
  1. Mobileમાં Google Play Store અથવા Apple App Store ખોલો.
  2. PNB Digital Rupee સર્ચ કરો.
  3. અધિકૃત એપ ઇન્સ્ટોલ કરો.
  4. એપ ખોલો.

1). મોબાઈલ નંબર વેરીફાઈ કરો.

  • એપ ખોલો
  • SIM પસંદ કરો
  • OTP દ્વારા મોબાઈલ નંબર વેરીફાઈ કરો.

2).બેન્ક એકાઉન્ટ પસંદ કરો

  • PNB બેંક એકાઉન્ટ પસંદ કરો
  • નોંધાયેલ મોબાઈલ નંબર સાથે ખાતું જોડો

3). Debit card દ્વારા વેરીફાઈ કરો

તમારા ATM/Debit card દ્વારા માહિતી દાખલ કરો.

  • કાર્ડ નંબર
  • Expiry Date
  • CVV

4).Wallet PIN બનાવો

  • 6 અંકનો સુરક્ષિત PIN બનાવો.
  • PIN ફરીથી દાખલ કરી conform કરો.

5). Wallet એક્ટિવ કરો.

સફળ વેરીફીકેશન પછી તમારું Digital Rupee Wallet તૈયાર થઈ જશે.

  • load money પર ક્લિક કરો.
  • રકમ દાખલ કરો
  • બેન્ક ખાતામાં wallet માં Digital Rupee ઉમેરો.
  • QR code scan કરીને ચૂકવણી
  • દુકાનમાં ખરીદી કરી શકાય
  • અન્ય વ્યક્તિને રૂપિયા મોકલાવી શકાય
  • Digital wallet મારફતે ટ્રાન્જેક્શન
  • સુરક્ષિત ડિજિટલ ચુકવણી
  • ઝડપથી ટ્રાન્જેક્શન
  • RBI દ્વારા જારી કરાયેલા Digital Rupee
  • wallet દ્વારા સરળ ઉપયોગ
  • QR આધારિત ચૂકવણી
  • OTP અથવા Wallet PIN કોઈ સાથે શેર ન કરો.
  • માત્ર અધિકૃત PNB Digital Rupee App નો જ ઉપયોગ કરો.
  • શંકાસ્પદ લિંક અથવા કોલથી સાવચેત રહો.
  • સમયાંતરે એપ અપડેટ રાખો.

OTP ન આવે

  • મોબાઇલમાં નેટવર્ક તપાસો
  • બેંકમાં નોંધાયેલ નંબર નો જ ઉપયોગ કરો.

બેંક એકાઉન્ટ દેખાતું નથી તો

ખાતામાં મોબાઈલ નંબર અપડેટ છે કે નહીં તે તપાસો.

Debit card Error

  • સાચી માહિતી દાખલ કરો.
  • કાર્ડ સક્રિય છે તેની ખાતરી કરો.

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.