👉📝આ લેખમાં આપણે ગોલ્ડ લોન વિશે માહિતી મેળવીશું. ગોલ્ડ લોન એ ઝડપી , સુવિધા જનક અને સલામત ગુરુ રૂપે છે. ગોલ્ડ લોન એ એક પોલીસી લોન છે.જેમાં તમે તમારી ખૂણામાં રાખેલી જ્વેલરી કે સિક્કાઓ બેંક અથવા nbfc ને જ્યારે ધિરાણ માટે ગીરવે મૂકો છો ,ત્યારે તે તમારી પાસેથી રોકડ તરીકે આપે છે .આ પ્રકારની લોન સૌથી ઝડપી , ઓછા દસ્તાવેજી કરણ ધરાવતી અને વ્યાજ દરમાં સ્પર્ધાત્મક હોય છે. ગોલ્ડ લોન કેવી રીતે લેવી? તે માટે કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર હોય છે ,ગોલ્ડ લોન લેવા માટે કઈ બેંક યોગ્ય છે ,કઈ બેંકમાં ગોલ્ડ લોન લેવી જોઈએ . ગોલ્ડ લોન લેવા માટે તમારી યોગ્યતા શું હોવી જોઇએ.તે બધી જ માહિતી આજે આપણે આ લેખમાં જોઈશું.
કોઈપણ લોન ની ભરપાઈ ન કરવામાં આવે તો શું થાય : અહીં ક્લિક કરો.

Table of Contents

🪙✅ગોલ્ડ લોન લેવા માટેની યોગ્યતા
- ભારતીય નાગરિક હોવો જોઇએ
- 21 થી 70 વર્ષ ની ઉંમર
- તમારી પાસે 18-22 કેરેટ nu શુદ્ધ સોનું હોવું જોઈએ
- ક્રેડિટ સ્કોર જરૂરી નથી ખાસ કરીને રૂપિયા 2.5 લાખ સુધીની લોન પર RBI મુજબ
🪙📂 ગોલ્ડ લોન લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
👉આ ડોક્યુમેન્ટ અધિકૃત બેંકો/NBFCs મા આપવા પડે છે.
- ઓળખ માટે : આધારકાર્ડ પાનકાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ પાસપોર્ટ રેશનકાર્ડ વગેરે
- રહેઠાણના પુરાવા માટે
- 2 પાસપોર્ટ સાઇઝ ફોટો
- પાનકાર્ડ : ₹5 લાખ + ખાસ કરીને NBFCs માં
- બેંક સ્ટેટમેન્ટ : રૂપિયા 20,000 થી ઉપરની લોન માટે બીજા દ્રષ્ટાંત મુજબ બધા માંગી શકે
- કૃષિ લોન : રૂપિયા 2.5 લાખ + માટે જમીન દસ્તાવેજ
🪙⏭️ગોલ્ડ લોન લેવા માટે અરજી કરવાની પ્રક્રિયા

- ગોલ્ડ લોન માટે ઓફલાઈન અથવા ઓનલાઇન બંને રીતે તમે અરજી કરી શકો છો .
- તે માટે તમે ICICI,SBI, Axis Bank વગેરે જેવી બેંકો નો લાભ લ્યો.
- તમારી નજીકની બેંકની શાખા એ જઈને આવેદન કરો
- એજન્ટ આધારિત NBFC ઘરે જ સુવિધાઓ આપે છે.
🪙✅ગોલ્ડ મૂલ્યાંકન
- બેન્ક / એજન્ટ ગોલ્ડ ની શુદ્ધતા તપાસે છે,
- એ મુજબ લોન નો આકાર પૂરો પાડે છે
- જો બધું જ યોગ્ય હોય તો તરત 24 થી 48 કલાકમાં ક્રેડિટ ફાળવે છે . કેટલીક બેંકો 60 મિનિટમાં ફાળવે છે.
🪙🏠ગોલ્ડ લોન લેવા બેંક પસંદ કરતી વખતે શું ધ્યાન રાખવું

- વ્યાજદર : સરકારી બેંકો સૌથી ઓછો વ્યાજદર આપે છે.
- પ્રોસેસ સમય : સમય ખૂબ જ મહત્વનો છે SBI/PNB માં એક થી બે દિવસ લાગે છે.Axis/ICICI/NBFC મા 1 કલાક થી 1 દિવસ લાગે છે.
- ફી : પ્રોસેસીંગ ચાર્જ, ફોર ક્લોઝર ચાર્જ પ્રોવાઇડર ની ચોઈસ પર આધારિત હોય છે.
- ડોક્યુમેન્ટ : ઓછા દસ્તાવેજીકરણ થાય તે NBFC માં સરળતા
- સુરક્ષા : બેંક વોલેટ માં સોનાનું સુરક્ષિત સ્ટોરેજ હોય
- ગ્રાહક સેવા : કોઈ પણ સ્ટેપ પર ગ્રાહકોને સહાય ઉપલબ્ધ હોવી જોઈએ.
🏠✅ ગોલ્ડ લોન લેવા માટે કઈ બેંક ની પસંદગી કરવી ?

- સુરક્ષા + ઓછું વ્યાજ : SBI, PNB ,Canara, Ind.Bank , BoM
- ઝડપી સેવા + ઓનલાઈન સુવિધા : ICICI બેંક, AXIS બેંક,IIFL ,Bajaj Finance
- નાની લોન માટે (₹20-25 હજાર માટે ) : NBFCs માં ઘરે બેઠા સરળતાથી મળી રહે.
- મોટી લોન માટે (₹5 લાખ થી વધું ). : SBI, ICICI , BOM બેંકો શ્રેષ્ઠ છે
- આમ SBI ( મોટી ) તો, ICICI (ઝડપી) ,IIFL (દસ્તાવેજ મીનીમમ) ,.. તમારી પસંદગિનિ ની બેંક પસંદ કરો.
📌🛑કેટલીક મહત્વની બાબતો :
તમારી જરૂરિયાત અનુરૂપ લોન રકમ પસંદ કરો
એક જ બેંક અથવા nbfc પસંદ કરો
ઓનલાઇન અથવા ઓફલાઈન ફોર્મ ભરો જરૂરી ડોક્યુમેન્ટ સાથે
લોન મંજુર થયા ને લગભગ એક કલાકથી બે જ દિવસ મારા કમ પ્રાપ્ત કરો
🪙EMI / માસિક વ્યાજ ચૂકવણી સાથે જ સમાપ્ત કરો.