You are currently viewing બેંક ઓફ બરોડા માં પર્સનલ લોન કેવી રીતે લેવી || Bank of Baroda personal loan process
Bank of Baroda માં પર્સનલ લોન લો

બેંક ઓફ બરોડા માં પર્સનલ લોન કેવી રીતે લેવી || Bank of Baroda personal loan process

આ લેખમાં આપણે bank of baroda માં પર્સનલ લોન કેવી રીતે લેવી… તે માટે કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર છે… પર્સનલ લોનની ખાસિયતો શું હોય છે.. તે માટે ક્યાં અરજી કરવાની હોય છે ..તેની યોગ્યતા શું હોવી જોઈએ તે બધી જ માહિતી મેળવીએ. Bank of baroda એ જરૂરિયાતો અને આકસ્મિક ખર્ચ માટે સરળ અને ઝડપી પર્સનલ લોન આપતી હોય છે તો તે પર્સનલ લોન કેવી રીતે લેવી તે વિશેની માહિતી આજે આપણે આ લેખમાં જાણીશું.

1000001088 1
1000001860
  • અદ્યતન વ્યાજદર : સેકન્ડરી સોર્સ 10.40% થી શરૂ થાય છે, ફિક્સ /ફ્લોટિંગ દર વચ્ચે 11.15% સુધી
  • લોન ની રકમ: ₹50,000 થી ₹20 લાખ સુધી ( ગ્રામીણ કે શહેર પ્રમાણે )
  • સમય : 12 થી 84 મહિના (7 વર્ષ સુધી નો)
  • લોન નો પૂર્વ પ્રીપેમેન્ટ ચાર્જ : કોઈ પ્રીપેમેન્ટ ચાર્જ ની જરૂર નથી.
  • ગ્રાહકો માટેની વિશેષ યોજના : વરિષ્ઠ ,પેન્શનરો ,કર્મચારીઓ માટે ખાસ સ્કીમ છે
  • ઉંમર : 21 થી 60 વર્ષ
  • વ્યવસાય : નોકરીયાત ,ખુદનો વ્યવસાય ધરાવતા હોય ,પેન્શન ધારકો વગેરે
  • આવક : ન્યૂનત ₹15,000 /₹ 25,000
  • ક્રેડીટ સ્કોર : 750+ હોવો જોઈએ.
  • ઓળખ માટે: આધારકાર્ડ , પાનકાર્ડ, પાસપોર્ટ, રેશનકાર્ડ વગેરે
  • રહેઠાણના પુરાવા તરીકે :આધારકાર્ડ, વીજળી બિલ ,બેંક સ્ટેટમેન્ટ, પાણી બિલ વગેરે
  • આવક ના પુરાવા તરીકે: વેતન પત્ર, બેંક સ્ટેટમેન્ટ,ITR
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • સહી
  • પાસબુક / ડેબિટ કાર્ડ
1000001276
  • તેમાં આપેલું ફોર્મ ભરો.
  • આધાર કાર્ડ જોડે લિંક મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે તે વેરિફાઈ કરો
  • જરૂરી ડોક્યુમેન્ટ સ્કેન કરી અપલોડ કરવા
  • EMI
  • ફોર્મ સબમીટ કરો
  • હવે તમને રેફરન્સ નંબર મળશે તેનાથી સ્ટેટસ ટ્રેક કરતા રહો
  • Approval વખતે,લોન 24 થી 48 કલાક માં Disbursed.
  • તમારી નજીક ની બેંક ઓફ બરોડા ની શાખા એ જાઓ.
  • Personal loan માટેનું ફોર્મ ભરો
  • જરૂરી ડોક્યુમેન્ટ જોઇન્ટ કરો
  • પ્રોસેસીંગ ફી સબમિટ કરો.
  • બેંક દ્વારા બધી જ ચકાસણી થયા પછી Approval મળશે.
1000001157
  • બેંક ખાતું + સારો relationship track record
  • CIBIL SCORE 750+
  • લખાણ / income નાં આંકડાઓ સંપૂર્ણ અને સરળ
  • ચાર્જ : Group Credit Life Insurance સાથે વ્યાજ દર=

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.