You are currently viewing આવક નો દાખલો (Income Certificate) કેવી રીતે કઢાવવો 2026 ? || જરૂરી ડોક્યુમેન્ટ || સંપૂર્ણ માર્ગદર્શન 2026

આવક નો દાખલો (Income Certificate) કેવી રીતે કઢાવવો 2026 ? || જરૂરી ડોક્યુમેન્ટ || સંપૂર્ણ માર્ગદર્શન 2026

👉📝આજે આપણે આ લેખમાં આવકનો દાખલો(Income Certificate)કેવી રીતે કઢાવવો? આવક ના દાખલા નો ઉપયોગ કઈ જગ્યાએ કરવામાં આવે છે .આવક ના દાખલો કઢાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર હોય છે.. આવકનો દાખલો (Income Certificate)કઢાવવા માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી ? ઓફલાઈન કચેરીએ જઈ કેવી રીતે કઢાવવો.. 2026 માં આવકનો દાખલો કાઢવો હવે ખૂબ જ સરળ બની ગયો છે .તમે ઘરે બેઠા પણ ઓનલાઇન અરજી કરીને આવકનું પ્રમાણપત્ર (Income Certificate)કઢાવી શકો છો ,અથવા નજીકના કેન્દ્રમાં જઈ શકો છો. યોગ્ય ડોક્યુમેન્ટ સાથે અરજી કરો તો ,થોડા જ દિવસમાં પ્રમાણપત્ર તમને મળી જાય છે. વિદ્યાર્થીઓ અને નોકરી માટે તૈયારી કરતા લોકો પહેલેથી જ આવકનો દાખલો (Income Certificate)બનાવી રાખો જરૂરી છે.

👉આપણા દેશમાં આવકનો દાખલો( Income Certificate)ઘણી બધી સરકારી યોજનાઓ, સ્કોલરશીપ એટલે કે શિષ્યવૃતિ મેળવવા માટે અને વિવિધ યોજનાઓની સહાય મેળવવા માટે ખૂબ જ જરૂરી ડોક્યુમેન્ટ છે. 2026 માં આ પ્રમાણપત્ર હવે સરળતાથી કઢાવી શકો છો.આ પ્રમાણપત્ર ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે મેળવી શકાય છે . આ બ્લોકમાં આપણે તેની સંપૂર્ણ પ્રક્રિયા સમજીએ.

આવકનો દાખલો એ સરકાર દ્વારા આપવામાં આવતું એક પ્રમાણપત્ર છે, જે વ્યક્તિ અથવા પરિવારની વાર્ષિક આવક દર્શાવે છે.

1000177498
  1. સ્કોલરશીપ એટલે કે શિષ્યવૃત્તિ મેળવવા માટે
  2. EWS/ OBC ના લાભ મેળવવા માટે
  3. સરકારી યોજનાઓમા લાભ મેળવવા માટે
  4. વિવિધ લોન અને સહાય યોજનાઓ માટે
  5. કોલેજ એડમિશન માટે
1000177499
  1. આધારકાર્ડ
  2. રેશનકાર્ડ
  3. રહેઠાણના પુરાવો
  4. આવકનો પુરાવો ( salary slip, income proof ,ITR)
  5. બેંક પાસબુક
  6. પાસપોર્ટ સાઇઝ ફોટો
  7. મોબાઈલ નંબર

👇સામાન્ય રીતે આવકનો દાખલો બે રીતે કઢાવી શકાય છે.

  1. ઓનલાઇન અરજી કરીને
  2. ઓફલાઈન કચેરીએ જઈ
1000177500
  1. રાજ્યોની સત્તાવાર વેબસાઈટ ખોલો.
  2. Income certificate વિકલ્પ પસંદ કરો.
  3. લોગીન કે રજિસ્ટ્રેશન કરો.
  4. આપેલ ફોર્મ માં તમારી માહિતી ભરો
  5. જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવા
  6. માહિતી તપાસી અરજીને સબમિટ કરો

👉પછી તમને Application Number મળશે.. તેનાથી તમે અરજીની સ્થિતિ ચેક કરી શકો છો.

1000177501 1
  • તમારી નજીકના જનસેવા કેન્દ્ર કે તાલુકા કચેરીએ જાઓ.
  • આવક ના દાખલા કઢાવવા માટેનું ફોર્મ માંગો
  • આપેલું ફોર્મ સાચી માહિતી સાથે વ્યવસ્થિત ભરો
  • જરૂરી ડોક્યુમેન્ટ સાથે જોડો
  • અરજી સબમીટ કરો
1000177503

સામાન્ય રીતે 7 થી 15 દિવસમાં ક્યારેક 20 દિવસ સુધી પણ લાગી શકે છે.

ઓનલાઈન ફી : ₹20-50

CSC / જન સેવા કેન્દ્ર માં ફી : ₹50-100

1000177504
  • બધી જ માહિતી સાચી આપવી
  • જરૂરી ડોક્યુમેન્ટ ક્લિયર અપલોડ કરો
  • મોબાઈલ નંબર સાચો આપો
  • Application Number સાચવીને રાખવો

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.