You are currently viewing Non creamy layer certificate કઢાવવા જરૂરી ડોક્યુમેન્ટ 2025 || નોન ક્રિમિલયર સર્ટિફિકેટ કઢાવવા જરૂરી ડોક્યુમેન્ટ 2025
Non creamy layer certificate document, નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ 2025

Non creamy layer certificate કઢાવવા જરૂરી ડોક્યુમેન્ટ 2025 || નોન ક્રિમિલયર સર્ટિફિકેટ કઢાવવા જરૂરી ડોક્યુમેન્ટ 2025

જો તમે બિન ઉન્નત વર્ગમાં આવતા હોય તો તમારે નોન ક્રિમિલર સર્ટિફિકેટ કઢાવવું જરૂરી છે જે સર્ટીફીકેટની મદદથી તમે ઘણા સરકારી લાભ લઈ શકો છો જેમ કે કોઈ સરકારી ભરતીમાં તમે અનામતનો લાભ મેળવી શકો છો.

નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ બે રીતે કઢાવી શકાય છે. ઓનલાઇન અને ઓફલાઈન

જો તમે ઓનલાઇન નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ કઢાવવા માંગતા હોય. તો ડિજિટલ ગુજરાત પોર્ટલ વેબસાઈટ ઉપરથી તમે નોન ક્રિમિલર સર્ટિફિકેટ અને બીજા ઘણા બધા સરકારી ડોક્યુમેન્ટ કઢાવી શકો છો.

ઓનલાઇન નોન ક્રિમિલર સર્ટિફિકેટ કઢાવવા માટે તમારે ડોક્યુમેન્ટ ફોટા સ્વરૂપે અપલોડ કરવાના રહેશે.

જો તમે ઓફલાઈન નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ કઢાવવા માંગતા હોય તો તમારે મામલતદાર ઓફિસે જવાનો રહેશે. મામલતદાર ઓફિસે એક ફોર્મ ભરીને  તમે નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ માટે અરજી આપી શકો છો. ઓફલાઈન નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ કઢાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ નીચે લિસ્ટ આપેલું છે.

નીચે આપેલા ડોક્યુમેન્ટ ના લિસ્ટમાં કોઈપણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે જેમકે ઓળખના પુરાવા માં જે ડોક્યુમેન્ટ આપેલા છે એ બધા ડોક્યુમેન્ટ માંથી એક જ ડોક્યુમેન્ટ આપવાનું છે જે ડોક્યુમેન્ટ તમે આપો છો એ ઓરીજનલ સાથે રાખવાનું છે અને ઝેરોક્ષ તમારે ફોર્મ સાથે જોડવાની રહેશે.

નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ કઢાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ નીચે પ્રમાણે છે.

 1 – ઓળખનો પુરાવો : PAN કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, મતદાર ID કાર્ડ, વગેરે.

2 – સરનામાનો પુરાવો : આધાર કાર્ડ, માન્ય પાસપોર્ટ, યુટિલિટી બિલ, પ્રોપર્ટી ટેક્સ બિલ, વગેરે.

3 – પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ : અરજદારના બે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ.

4 – આવકનો પુરાવો : આવકનું પ્રમાણપત્ર, છેલ્લા ત્રણ વર્ષના આવકવેરા રિટર્નની પે-સ્લિપ.

5 – જાતિનો પુરાવો : શાળા છોડવાનું પ્રમાણપત્ર, સ્વયં પ્રમાણિત જાતિનું પ્રમાણપત્ર.

6 – સંબંધનો પુરાવો : અરજી સાથે જોડાયેલ એફિડેવિટ.

ઉપર જે પણ ડોક્યુમેન્ટ બતાવ્યા છે એ બધા ડોક્યુમેન્ટની ઝેરોક્ષ આપવાની રહેશે ઝેરોક્ષ સપ્રમાણિત કરવાની રહેશે. સપ્રમાણિક ઝેરોક્ષ કરીને નોન ક્રિમિલર સર્ટિફિકેટ કઢાવવાના ફોર્મ સાથે જોડીને તમારે મામલતદાર ઓફિસે આપવાનો રહેશે ત્યાંથી તમે નોન ક્રિમિલર સર્ટિફિકેટ કઢાવી શકશો.

ગામનો નકશો જોવા માટે અહીંયા ક્લિક કરો.

PM Kisan નો 24 મો હપ્તો ક્યારે આવશે? || 2,000 મેળવવા માટે શું કરવું? 2026

👉📝આજે આપણે આ લેખમાં જાણીશું કે PM -Kishan નો હપ્તો ક્યારે આવશે તે વિશે માહિતી મેળવીશું… ભારત...

PNB માં Zero Balance Savings Account કેવી રીતે ખોલવું 2026 || ? જરૂરી ડોક્યુમેન્ટ અને સંપૂર્ણ માહિતી 2026

👉📝આજે આપણે આલેખમાં PNB માં ઝીરો બેલેન્સ થી ખાતું કેવી રીતે ખોલવું તે વિશે વિગતવાર માહિતી...

વિધવા સહાય યોજના 2026 || 2026 માં અરજી કેવી રીતે કરવી? || લાયકાત, જરૂરી ડોક્યુમેન્ટ અને મળતી સહાય..

👉📝આ લેખમાં આપણે વિશ્વાસ સહાય યોજના વિશે માહિતી મેળવીશું. વિશ્વા મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા...

PNB mudra loan કેવી રીતે લેવી?|| 2026 માં અરજી કરવાની પ્રક્રિયા,પાત્રતા, જરૂરી ડોક્યુમેન્ટ અને વ્યાજદર

👉📝આ લેખમાં આપણે જાણીશું કે પંજાબ નેશનલ બેંકમાં મુદ્રા લોન કેવી રીતે લેવી તે માટે શું પ્રોસેસ હોય...

કુંવર બાઈ નું મામેરું યોજના 2026 || અરજી કરવાની પ્રક્રિયા, પાત્રતા, જરૂરી ડોક્યુમેન્ટ અને ₹12,000 ની સહાય

👉📝આજે આપણે આ લેખમાં આપણે કુંવર બાઈ નું મામેરું વિશે વિગતવાર માહિતી મેળવીશું. ગુજરાત સરકાર દ્વારા...

PNB Digital Rupee App માં રજીસ્ટ્રેશન, આવતી સામાન્ય એરર અને તેના સોલ્યુશન 2026|| PNB Digital Rupee App Registration, Errors & Solution 2026

👉📝આજે આપણે આ લેખમાં PNB Digital Rupee App માં રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું.. તેમાં આવતી એરર અને તેનું...

CKYC નંબર શું છે? || CKYC નંબર કેવી રીતે મેળવવો? 2026 મુજબ સંપૂર્ણ માર્ગદર્શન

👉📝આ લેખમાં આપણે જાણીશું કે CKYC નંબર શું છે… જો તમે બેંકમાં ખાતું ખોલાવ્યું હોય, મ્યુચ્યુઅલ...

SBI YONO App માં ઓનલાઇન ખાતુ કેવી રીતે ખોલવું 2026||SBI YONO Online Account Opening 2026

👉📝આ લેખમાં આપણે SBI YONO App માં ખાતું કેવી રીતે ખોલવું તે વિશે માહિતી મેળવીશું. આજના ડિજિટલ યુગમાં...

PNB Merchant App માં કૂપન કેવી રીતે કઢાવવુ? સ્ટેપ બાય સ્ટેપ માહિતી 2026 || How to Generate a Coupon in the PNB Merchant App 2026

👉📝આ લેખમાં આપણે PNB merchant App માં કૂપન કેવી રીતે કઢાવો તે વિશે માહિતી મેળવીશું. આજના સમયમાં...

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.

This Post Has 2 Comments

Comments are closed.