👉⏭️આ લેખમાં આપણે જાણીશું કે sbi બેન્ક માં ખાતું ખોલવા માટેનું ફોર્મ કેવી રીતે ભરવું …તેમાં કયા કયા ડોક્યુમેન્ટસ જોઈએ છે ..ફોર્મ માં કઈ કઈ વિગતો કેવી રીતે ભરવી ..આવી બધી જ માહિતી આપવામાં આવી છે.. નીચે ફોર્મ ડાઉનલોડ કરવા માટેની લીંક પણ આપવામાં આવેલી છે.. જેના પર જઈને તમે sbi માં ખાતું ખોલવા માટેનું ફોર્મ ડાઉનલોડ કરી શકો છો..
Table of Contents
ફોર્મ લિંક (PDF)👉 અહીંયા ક્લિક કરો
⏭️ભાગ- 1 : ગ્રાહક ની માહિતી (costomer information section )
1.Customer Type
👉ટિક કરવું..Indvidual/joint/minor/ NRI
🙎2. વ્યક્તિગત માહિતી (Personal information)

- પુરું નામ (જેમ આધારકાર્ડ માં હોય તેમ)
- પિતા નું નામ
- જન્મ તારીખ (DD/MM/YYYY)
- લિંગ
- વૈવાહિક સ્થિતિ
- નાગરિકતા
- વ્યવસાય
- આધારનંબર
- પાન કાર્ડ નંબર
3. સરનામું અને સંપર્ક માહિતી🏞️
- હાલ નું સરનામું
- શહેર/જિલ્લો
- રાજ્ય
- પિનકોડ
- માટે ભાગે સરનામું એક જ છે
- મોબાઈલ નંબર
- ઇમેઇલ આઇડી
ભાગ 3. ખાતા ની વિગતો⏭️
👉ખાતા નો પ્રકાર
👉ખાતું ચલાવવા ની રીત
👉નોમિની માહિતી
👉નોમીની સરનામું
⚠️⚠️ત્યાર બાદ ઘોષણા કરવી કે ઉપર આપેલ બધી જ વિગતો સાચી છે અને સહી કરવી..નીચે તારીખ લખવી.. પાસપોર્ટ સાઇઝ ફોટો ચોટાડવા
⏭️👉જરૂરી ડોક્યુમેન્ટ
(બધા ડોક્યુમેન્ટ ની ઝેરોક્ષ જ જોડવી )
- આધારકાર્ડ (ઓળખ માટે પુરાવા તરીકે)
- પાનકાર્ડ
- 2 પાસપોર્ટ સાઇઝ ફોટો
- સરનામા ના પુરાવા માટે ડોક્યુમેન્ટ (જોઈએ તો જ)
⏭️ફોર્મ ભરાઈ ગયું ..હવે શું કરવું
- હવે તમે ભરેલું ફોર્મ લઈ તેની સાથે બધા j ડોક્યુમેન્ટ ની ઝેરોક્ષ જોડો
- તમારા નજીકની SBI બેંકની શાખા એ જઈ ને ફોર્મ સબમિટ કરો
- બેંક કર્મચારી દ્વારા ફોર્મ ની ચકાસણી કરાવો
- ખાતું ખુલે ત્યાર પછી બેંક પાસે થી પાસબુક/ RUPAY/ ડેબિટ કાર્ડ મેળવો.
- ઇન્ટરનેટ /મોબાઈલ બેન્કિંગ રજીસ્ટર કરાવવું