You are currently viewing Paytm શું છે અને તેનો ઉપયોગ 2025 || Paytm uses || paytm benefits 2025
Paytm uses

Paytm શું છે અને તેનો ઉપયોગ 2025 || Paytm uses || paytm benefits 2025

👉📝આજના આ લેખમાં આપણે પેટીએમ વિશે જાણીશું paytm શું છે. તેનો ઉપયોગ શું છે.. paytm માં કઈ કઈ મુખ્ય સુવિધાઓ મળી રહે છે ..paytm વોલેટ શું છે.. તેનો ઉપયોગ કઈ રીતે કરી શકાય ..આજના આ ડિજિટલ યુગમાં પૈસાનું વ્યવહાર ખૂબ સરળ બની ગયું છે ..પૈસાનો બધો જ વ્યવહાર તમારા મોબાઇલમાં એપ દ્વારા પણ થઈ શકે છે.. એવી જ એક એપ છે paytm કે જે તમારા બેન્કિંગ ,પેમેન્ટ ,શોપિંગ અને રોકાણ થી લઈને બિલ પેમેન્ટ સુધી બધું સરળ રીતે સંભાળી શકે છે..

👉Paytm ( pay Through mobile) એ ભારતની એક અગ્રણી ડીઝીટલ કંપની છે .જે મોબાઇલ એપ્લિકેશન દ્વારા ગ્રાહક ને પેમેન્ટ, રિચાર્જ ,બિલ પેમેન્ટ ,મની ટ્રાન્સફર ,ફાઇનાન્સિયલ સર્વિસ ,શોપિંગ ,લોન ઇન્સ્યોરન્સ અને ઈન્વેસ્ટમેન્ટ કરવાની સુવિધા આપે છે.

સુવિધા વિગતો
UPI પ્રેમેન્ટમોબાઇલ નંબર કે QR કોડ થી પૈસા ની લેવડ દેવડ
Paytm વોલેટ Instant પેમેન્ટ માટે પ્રીપેડ વોલેટ
મોબાઈલ અને DTH રિચાર્જ તમામ કંપની ના નેટવર્ક માટે
મૂવી અને ટ્રાવેલિંગ ટિકિટBookmy show, IRCTC વગરે ટિકિટ બૂકિંગ માટે
લાઈટ બિલ, પાણી બિલ, ગેસ બિલ દરેક બિલ પેમેન્ટ માટે
લૉન અને ઇન્સ્યોરન્સપર્સનલ લોન અને જીવન હેલ્થ ઈન્શ્યોરન્સ
મ્યુચ્યુઅલ ફંડPaytm money દ્વારા રોકાણ
FASTag અને metro cardવાહન વ્યવહાર માટે ડિજિટલ વ્યવસ્થા
Paytm mallઓનલાઇન શોપિંગ અને dils
સોનામાં રોકાણ24k ડિજિટલ સોનામાં રોકાણ
  1. paytm એપ Google play store/ Apple App Store પરથી ડાઉનલોડ કરો.
  2. હવે તમારો મોબાઈલ નંબર રજીસ્ટર કરો.
  3. તે નંબર ઉપર OTP આવશે
  4. OTP વેરીફાઈ કરો
  5. તમારું UPI અથવા વોલેટ સેટ કરો.
  6. હવે તમારું paytm તૈયાર છે ..તેમાંથી પેમેન્ટ ,રિચાર્જ ,રોકાણ વગેરે બધું જ કરી શકો છો.

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.