You are currently viewing GSSSB તલાટી ભરતી  2025- 2389 જગ્યાઓ માટે ભરતી ની જાહેરાત || Talati bharti 2025 || GSSSB TALATI BHARTI 2025/26
Talati bharti 2025

GSSSB તલાટી ભરતી 2025- 2389 જગ્યાઓ માટે ભરતી ની જાહેરાત || Talati bharti 2025 || GSSSB TALATI BHARTI 2025/26

👉📝ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી કમ મંત્રી ની પોસ્ટ માટે નવી ભરતી જાહેર કરવામાં આવી છે .આ ભરતીમાં કુલ 2389 જગ્યાઓ માટે અરજી ઓ મંગાવવા માં આવી છે.જો તમે 20-35 વર્ષ ની ઉમર ના છો.અને સરકારી નોકરી મેળવવા માંગો છો તો આ તક ખાસ તમારા માટે છે….

1000003129
  • જાહેરાત નંબર : 301/202526
  • કુલ જગ્યાઓ : 2389
  • પગાર : 26000/- પ્રતિમાસ ( પાંચ વર્ષ માટે ફિક્સ)
  • ઉંમર મર્યાદા : 20-35 વર્ષ

ઓનલાઈન ફોર્મ શરૂ : 26 મે 2025 ( બપોરે 2 વાગ્યા પછી)

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 10 જૂન 2025 (રાત્રે 11:59 સુધી)

ફી ભરવા ની તારીખ : 10 જૂન 2025 ( રાત્રે 11:59 )

1000003134

જનરલ કેટેગરી માટે : ₹ 500/-

અન્ય કેટેગરી : ₹ 400/-

  • પાસપોર્ટ સાઇઝ ફોટો અને તમારી સાઇન ( એક વર્ષ જૂનો ન હોવો જોઈએ )
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો
  • નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ અનામત ઓબીસી માટે
  • EWS સર્ટિફિકેટ (અનામત EWS માટે)
  • ગ્રેજ્યુએશન ની માર્કશીટ
  • મોબાઇલ નંબર અને ઇ-મેલ આઇડી
  • સરકારી નોકરી માં ફરજ બજાવતા હોય તો join થયા ની તારીખ
  • ojas વેબસાઈટ પર કરેલ પહેલાંનું રજીસ્ટ્રેશન (નંબર જો હોય તો )
  • GSSSB ની ભરતી માટે અરજી ojas વેબસાઈટ પર કરવાની હોય છે..
  • સમય મર્યાદા અગાઉ ફોર્મ ભરી દેવો અને જરૂરી ડોક્યુમેન્ટ સાથે અપલોડ કરવા અને ભૂલશો નહીં
1000003130
1000003132

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.