👉📝VPN એ ઇન્ટરનેટ પર તમારી ઓળખ છુપાવવા માટે ઉપયોગી છે.આજ ના લેખ માં જાણીશું કે 2025 માં બેસ્ટ ફ્રી VPN કયા છે.ક્યાં દેશ નુ VPN કનેક્ટ કરવા થી વધુ સારી સ્પીડ આવે.VPN નું પૂરું નામ virtual private network છે.જ્યારે એ vpn નો ઉપયોગ કરો છો ત્યારે તમારી ટ્રાફીક એનક્રિપ્ટ થાય છે. જેથી તમારી પ્રાઈવસી રહે છે.
TOP 5 BEST VPN
1 . Proton VPN
- અનલિમિટેડ bandwidth
- No ads, switch based privacy
- દેશ : યુએસ,નેધરલેન્ડ, જાપાન માં ફ્રી…
2. Windscribe VPN
- 10 GB/Month (Free) , Strong encryption
- Ad blocker and firewall
- Countries : Canada,US,UK, Germany ..(free)
3. Tunnel ear ( free + paid)
- Biginner. – Friendly interface
- 500MB /month ( free)
- Countreis : UK,US, Germany , Singapore
4. NordVPN(Paid only)
- very fast , 60+ country
- Double VPN ,kil switch
- Countries with best speed : Netherlands, Germany,Singapore
5. Surf Shark VPN ( paid only)
- unlimited devices
- Fast streaming ( Netflix,etc.)
- Best speed : US, Netherlands,UK
6. Psi phone pro ( free ads supported)
- Good for censorship bypass
- Not very fast ,but useful in emergency
- Best for : India, Singapore ,US
⏭️📱સારી સ્પીડ માટે કઈ country જોડવી ?
Countries | speed | Notes |
Singapore | Fast | Asia region માટે ઝડપી |
Netherlands | very fast | Torrenting અને streaming માટે adial |
Germany | Fast | European servers માટે વિશ્વસનીય |
US | Fast | Global એક્સેસ માટે બહોળું coverages |
UK | fast | Streamingand general use માટે સારી |
⚠️⚠️નોંધ :
- સૌથી નજીક ના દેશ નો સર્વર પસંદ કરો..
- free VPN માં limitation હોય છે.(ડેટા કે સ્પીડ માટે)
- Torrenting માટે Netherlands, Switzerland વધુ સારા હોય છે.