You are currently viewing બેંક માંથી કેટલી રીતે રૂપિયા ઉપાડી શકાય? ||  How to withdrawal money 2025/26
બેંકમાંથી કેટલી રીતે રૂપિયા ઉપાડી શકાય એવીએમ કાર્ડ દ્વારા ચેક દ્વારા વગેરે રીતે

બેંક માંથી કેટલી રીતે રૂપિયા ઉપાડી શકાય? || How to withdrawal money 2025/26

👉📝આ લેખમાં આપણે બેંક માંથી રૂપિયા કેટલી રીતે ઉપાડી શકાય… પૈસા ઉપાડવા હવે માત્ર બેંક જ નહીં, પરંતુ ડિજિટલ વિકલ્પો પણ ખૂબ જ સરળ અને ઝડપી બની ગયા છે. તમારી જરૂરિયાત અનુસાર યોગ્ય વિકલ્પ પસંદ કરો, અને સુરક્ષિત રીતે તમે ગમે તેટલા પૈસા ઉપાડી શકો છો .અત્યારે આ સમયમાં પૈસા ઉપાડવાની રીતો ઘણી બધી છે. હવે માત્ર બેંકની બ્રાન્ચે જ નહીં પણ વિવિધ ઓનલાઇન માધ્યમથી પણ રૂપિયા ઉપાડી શકાય છે ,તો આપણે આ લેખમાં કઈ કઈ રીતે અને કયા વિવિધ વિકલ્પો દ્વારા તમે બેંક ખાતામાંથી રૂપિયા ઉપાડી શકો છો ,તે વિશેની વિગતવાર માહિતી મેળવીએ.

1000004421
1000003913 2
  • બેંક ની શાખાએ જાઓ
  • ત્યાં જઈ બેંક પાસેથી સ્લીપ લેવી
  • તેમાં તમારું નામ, ખાતા નંબર , રૂપિયા ની રકમ લખો
  • નીચે અને પાછળ ની બાજુ તમારી સહી કરો.
  • આધારકાર્ડ અને પાનકાર્ડ ઓળખ માટે ડોક્યુમેન્ટ આપો
  • હવે કાઉન્ટર થી પૈસા કેશ માં લ્યો.

આ પદ્ધતિ થી ખાસ કરીને મોટા રકમ માટે ઉપયોગી હોય છે

  • લાંબો સમય લાગે છે
  • લાઈનમાં ઊભું રહેવું પડે છે
1000004420
  • તમારી નજીકની એટીએમ એ જાવ
  • ATM મશીન માં કાર્ડ નાખો
  • ભાષા પસંદ કરો
  • પૈસા ઉપાડવાના વિકલ્પો પસંદ કરો
  • રકમ નાખો
  • PIN દાખલ કરો
  • હવે કેશ મેળવો
  • દિવસના 24 કલાક ઉપલબ્ધ રહે છે
  • ઝડપી સેવા આપે
  • લાઈનમાં ઊભું રહેવાની જરૂર નથી
  • ઓટો રસીદ કે બેલેન્સ મળતું રહે
  • આપીને કોઈ સાથે શેર કરવો નહીં

મોબાઈલ UPI એપ ( Phonepe, Google pay,Paytm વગેરે)

  1. ATM મશીન પર UPI Withdrawal પસંદ કરો.
  2. સ્ક્રીન પર આવેલ QR કોડને મોબાઈલથી સ્કેન કરો.
  3. રકમ નાખો અને પિન નાખો
  4. કેશ મળી જશે
  • ચેક માં તારીખ , રકમ , નામ , સહી , વગેરે લખો ભૂલ વગર
  • સહી સરખી હોવી જરૂરી છે
  • તમારી ઓળખ કાર્ડ સાથે બેંક એ જાઓ
  • ચેક સબમિટ કરો
  • કેશ મેળવો
1000004345 1

જો તમે જાતે રૂપિયા ઉપાડી ન શકો ત્યારે કોઈ બીજી વ્યક્તિ ને અધિકૃત કરી શકો છો.

Withdrawal Slip સાથે Authorised letter આપવો પડે છે.

અધિકૃત વ્યક્તિ ઓળખ સાથે જ પૈસા ઉપાડી શકે છે

  • વૃદ્ધો અને બીમાર વ્યક્તિ માટે સરળતા
  • કાયદેસર રીતે અન્ય વિદરોલ
  • એપમાં “Bank Transfer” કરો
  • તમારા રૂપિયા બેંકમાં આવી જશે
  • હવે એટીએમ કે બેંકની શાખાઈ જઈ કેશ ઉપાડી શકો છો
  • મોબાઈલથી કંટ્રોલ કરી શકાય
  • કોઈપણ સમયે ટ્રાન્સફર કરી શકાય

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.