You are currently viewing Portfolio Meaning In Gujarati | What is portfolio | પોર્ટફોલિયો શું છે ગુજરાતીમાં સમજો
Portfolio meaning in Gujarati

Portfolio Meaning In Gujarati | What is portfolio | પોર્ટફોલિયો શું છે ગુજરાતીમાં સમજો

📌 શું છે પોર્ટફોલિયો? (What is Portfolio?) Portfolio meaning in Gujarati

અહીંયા આપણે પોર્ટફોલિયો વિશે સંપૂર્ણ માહિતી મેળવશું જેમ કે પોર્ટફોલિયો શું છે કેવી રીતે કાર્ય કરે છે.”Portfolio” શબ્દનો અર્થ છે – એવી ફાઈલો, દસ્તાવેજો, નમૂનાઓ કે માહિતીનો સમૂહ 📁 જે તમારી ક્ષમતા, અનુભવ, આવક, સંપત્તિ કે રોકાણનું પ્રતિનિધિત્વ કરે છે.

Gujarati માં, Portfolio નો અર્થ થાય છે: “સંગ્રહ”, “પ્રસ્તુતિ”, અથવા “વિશિષ્ટ દસ્તાવેજોની જથ્થો” ✍️ portfolio meaning in Gujarati મતલબ કે પોર્ટફોલિયન નો ગુજરાતી અર્થ શું થાય છે તેની જાણકારી આપવામાં આવેલી છે.

📊 Portfolio ના પ્રકારો (Types of Portfolios)

પોર્ટફોલીઓના ઘણા બધા પ્રકાર આવેલા છે જેની માહિતી મેળવીશું. પોર્ટફોલિયો પ્રોફેશન પ્રમાણે અલગ અલગ મિનિંગ સાથે હોય છે. નીચે ઘણા પોર્ટફોલિયો ના પ્રકાર આપેલા છે જે તમે વાંચી શકો છો અને તમારી માહિતી વધારી શકો છો.

  1. Investment Portfolio 💰
    👉 શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ, SIP, FD વગેરેમાં કરેલા રોકાણોનો સંગ્રહ. જો તમે શેર બજાર મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી અને એફડી વગેરેમાં રોકાણ કરતા હોય તો એ પોર્ટફોલીઓને ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો કહેવાય છે
  2. Professional Portfolio 🧑‍💼
    👉 તમારું રેઝ્યુમે, પ્રોજેક્ટ્સ, ફોટોસ, ઓનરમાંસ રિપોર્ટ્સ વગેરે. જો તમે રિઝ્યુમ પ્રોજેક્ટ ફોટોગ્રાફ વગેરે પ્રોફેશન સાથે જોડાયેલા હોય તો જે તમે ડેટા સાચવીને રાખેલો છે તે ડેટાને પ્રોફેશનલ પોર્ટફોલીયો તરીકે તમે દર્શાવી શકો છો.
  3. Student Portfolio 📚
    👉 વિદ્યાર્થીઓ માટેનાં અભ્યાસ સંબંધિત કાર્ય, નમૂનાઓ અને પરિણામો. જો તમે સ્ટુડન્ટ છો અને અભ્યાસ સાથે જોડાયેલા છો તો તમારી નોટબુક વગેરે જે તમે સાચવીને રાખી છે ટૂંકી નોટસ વગેરે તે બધું તમારું પોર્ટફોલિયો ગણાય છે.

📈 Portfolio કેમ જરૂરી છે?

પોર્ટફોલિયો કેમ જરૂરી છે કારણ કે પોર્ટફોલિયો બનાવવાથી તમારી ઇમ્પ્રેશન સારી પડે છે અને પોર્ટફોલિયો દ્વારા તમે કોઈપણ પ્રોજેક્ટની સારી રીતે દર્શાવી શકો છો.

✅ તમારી કાબેલિયત દર્શાવવા
✅ નોકરી કે બિઝનેસ માટે પ્રસ્તુતિ કરવા
✅ રોકાણ અને નાણાકીય યોજના માટે
✅ ઓનલાઇન Freelance પ્રોફાઇલ બનાવતી વખતે

💡 ઉદાહરણ દ્વારા સમજાવીએ:

માની લો કે કોઈ રમેશભાઈ પાસે ઇન્વેસ્ટમેન્ટ પોર્ટ પોલિયો છે તો આપણે ઇન્વેસ્ટમેન્ટ સમજીએ. જો રમેશભાઈ બે લાખ રૂપિયા મ્યુચલ ફંડમાં એસઆઈપી તરીકે રોકે. બીજા 50000 રૂપિયાની એફટી બનાવે અને એક લાખ રૂપિયા શેરમાં રોકે તો આ બધું થઈને જે ડેટા ભેગો થયો છે તો તેને ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો કહેવાય છે.

ધીરૂભાઈ પાસે છે એક Investment Portfolio, જેમાં નીચે મુજબના Instruments છે:**

    ✨ HelpingUjrati.com વિશે

    HelpingUjrati.com પર તમને મળશે ગુજરાતી ભાષામાં સમજાવેલ નાણાકીય, ટેકનિકલ અને ડિજિટલ વિષયોની વિગતવાર માહિતી. આપણી વેબસાઈટમાં આવી ઘણી જ ઉપયોગી માહિતી મૂકવામાં આવે છે તેથી તમારે એક વખત વેબસાઈટની મુલાકાત લેવી જરૂરી છે જે તમારી માહિતી વધારી શકે છે વેબસાઈટની મુલાકાત લેવા માટે એલપીન ગુજરાતી.com સર્ચ કરો અથવા તો અહીં આપેલી લીંક પર ક્લિક કરો.📲 તમારી ભાષામાં, સરળ ભાષામાં!

    SBI મુદ્રા લોન યોજના || કેવી રીતે એપ્લાય કરવું || જરૂરી ડોક્યુમેન્ટ || મુદ્રા લોન ના પ્રકારો || મુદ્રા લોન ના ફાયદા અને ગેરફાયદા વિશે સંપૂર્ણ જાણકારી

    પાક ધિરાણ અને ખેડૂત વીમા વચ્ચેનો સંબંધ || પાક વીમા સાથેની સુવિધા

    મુદ્રા લોન લેવા ના ફાયદા અને નુકસાન || mudra loan scheme benifits and drawbacks

    મુદ્રા લોન પર વ્યાજ દર અને ચૂકવણી ની શરતો 2025 || mudra loan interest rate 2025 || mudra loan 2025/26

    ઓનલાઇન ફ્રોડ થી બચવા માટે શું કરવું જોઈએ ? || How to Stay Safe From online Frauds

    લગ્ન પછી મહિલાનું આધારકાર્ડ બદલાવવા માટેની પ્રોસેસ અને ડોક્યુમેન્ટ || Aadhaar Card Update After Marriage 2025/26

    રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર કેવી રીતે કઢાવવું ? || Residence Certificate process 2025/26

    2025/26 ની નવી આવક મર્યાદા અને ક્રિમિલેયર પર તેની અસર || Creamy layer 2025/26

    2025 /26 માં ટોપ 5 હાઈ રિટર્ન આપતા મ્યુચ્યુઅલ ફંડ્સ || top Five myuchyual Fund in 2025/26

    Dharmesh Sarvaiya

    My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.

    This Post Has One Comment

    Comments are closed.