You are currently viewing બેંક ખાતામાં ઓછામાં ઓછા કેટલા રૂપિયા રાખવા જોઈએ || મિનિમમ બેંક બેલેન્સ || ઝીરો બેલેન્સ એકાઉન્ટ || minimum bank account balance || minimum balance required account
Bank account minimum balance 2025

બેંક ખાતામાં ઓછામાં ઓછા કેટલા રૂપિયા રાખવા જોઈએ || મિનિમમ બેંક બેલેન્સ || ઝીરો બેલેન્સ એકાઉન્ટ || minimum bank account balance || minimum balance required account

👉📝આજે આપણે આ લેખમાં જોઈશું કે તમારા બેન્ક ખાતા માં કેટલા રૂપિયા રાખવા જોઈએ જેથી કોઈ પણ પ્રકાર નો ચાર્જ કે પેનલ્ટી ન લાગે ..ઘણા લોકો ને ,વેપારી ને કે વિદ્યાર્થીઓ ને ખબર હોતી નથી કે બેંક ખાતા માં કેટલું ન્યુનતમ બેલેન્સ જરૂરી છે. કઈ કઈ બેંકો માં કેટલું બેલેન્સ હોવું જોઇએ..કેટલા રૂપિયા ચાર્જ લાગે છે ..અને આ ચાર્જ થી કેવી રીતે બચી શકાય તે બધી જ માહિતી આ લેખમાં આપવામાં આવી છે.

👉બેંકમાં તમારું ખાતું ચાલુ રાખવા માટે કોઈ નિશ્ચિત રકમ રાખવાની શરત હોય છે. આ રકમને ન્યુનત્તમ રકમ કહે છે. જો તમારા ખાતામાં આ ન્યુનત્તમ રકમ ન હોય તો બેંક ચાર્જ વસૂલ કરી શકે છે .દરેક બેંકના ચાર્જ અલગ અલગ હોય છે.

1000014161
બેંક નું નામ શહેરી વિસ્તારમાં ગ્રામીણ વિસ્તારમાં ચાર્જ કે પેનલ્ટી
SBI₹3,000₹1,000-₹2,000₹10 થી ₹15+GST
HDFC Bank ₹10,000₹5,000₹150-₹600 સૂધી
ICICI Bank ₹10,000₹5,000₹100-500 સુધી
Bank of Baroda ₹2,000-₹5000₹500-2,000₹50-200 સુધી
Axis Bank ₹12,000₹5000-₹10,000₹100-600 સુધી
kotak Mahindra Bank ₹10,000₹2,000₹50-500 સુધી
  • Zero Balance Account ખોલાવવું. તેમાં ન્યુનત્તમ બેલેન્સ ની શરત નથી.
  • મહિના દરમિયાન ખાતામાં એવું બેલેન્સ રાખો કે સરેરાશ ન્યૂનતમ બને
  • multiple account હોય તો એક જ બેંક રાખો. દરેક ખાતામાં બેલેન્સ જાળવવું મુશ્કેલ બની શકે છે
  • bob world અથવા SBI YONO જેવી મોબાઈલ એપ થી બેલેન્સ નિયમિત તપાસો
  • તમે પેમેન્ટ કે EMI માટે ટ્રાન્ઝેક્સન કરો તો ટ્રાન્ઝેક્સન fail જશે
  • પેનલ્ટી દર મહિને તમારા ખાતામાંથી કપાઈ જશે

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.