You are currently viewing પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) || તમારા સપનાનું પાક્કું ઘર બનાવો
PMAY YOJNA અંતર્ગત હવે તમારા સપના નું પાકું ઘર બનાવો

પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) || તમારા સપનાનું પાક્કું ઘર બનાવો

👉📝આ લેખમાં આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે માહિતી મેળવીશું .પ્રધાનમંત્રી આવાસ યોજના એ શું છે ..યોજના નું લક્ષ્ય શું છે .તેનો લાભ કઈ વ્યક્તિ લઈ શકે છે ..પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કેટલી સહાય મળવાપાત્ર છે ..આ યોજના નો લાભ લેવા માટે કયા ડોક્યુમેન્ટ જરૂરી છે.. કઈ જગ્યાએ તેની અરજી કરવાની હોય છે ..ભારત સરકારનું લક્ષ છે કે દરેક વ્યક્તિને 2025 સુધીમાં પોતાનું પાકું ઘર મળે ..આ જ ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી છે પ્રધાનમંત્રી આવાસ યોજના ..જેના અંતર્ગત શહેર અને ગામમાં રહેનારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે ઘર બનાવવા માટે સહાય આપવામાં આવે છે.. આ લેખ માં આપણે આ બધીજ માહિતી મેળવીશું.

1000003429

1 . PMAY – Gramin (ગ્રામીણ વિસ્તાર માટે)

2. PMAY – Urban (શહેરી વિસ્તારો માટે

  • 2025 સુધીમાં સૌને રહેઠાણ મળી રહે
  • ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પાકું ઘર
  • મહિલાના નામે ઘરના માલિક પાત્રને વિશેષ પ્રાધાન્ય
  • ઘર બનાવવા અથવા ખરીદતા લોકોને લોનમાં વ્યાજ સહાય
1000002595
  • ગરીબ લોકો બીપીએલ(BPL )કાર્ડ ધરાવતા લોકો
  • EWS જેની વાર્ષિક આવક <₹ 3 લાખ હોય..
  • LIG જેની વાર્ષિક આવક ₹3-6 લાખ હોય
  • MIG-|/||(વાર્ષિક આવક ૬ થી ૧૮ લાખ હોય (ગ્રામીણ વિસ્તારમાં સહાય મળતી નથી.. શહેરી વિસ્તારમાં મળે છે)
  • મહિલા ST,SC,OBC અને દિવ્યાંગ લોકોને
1000003428 2
  • ₹ 1.20 લાખ સુધી સહાય પાક્કું ઘર બનાવવા માટે
  • દર વર્ષે સરકાર નક્કી કરે છે કોને લાભ મળશે
  • મજૂરીના રૂપમાં પણ રૂપિયા 18000 મળે છે.
  • ટોયલેટ બનાવવા માટે પણ અલગથી સહાય ઉપલબ્ધ છે
  • ઘર ખરીદવા માટે લોન લેનારને વ્યાજમાં સહાય મળે છે
  • 6% સુધી વ્યાજની બચત
  • ₹2.67 લાખ સુધીની સબસિડી
  • EWS,LIG,MIG -1 ,MIG 2 એવી કેટેગરી માટે સબસીડી બદલાય છે.
  1. આધારકાર્ડ
  2. આવકનો દાખલો
  3. જમીન અથવા મિલકતના દસ્તાવેજો
  4. મહિલાના નામે મિલકત હોય તો વધુ લાભ
  5. પાસપોર્ટ સાઇઝ ફોટો
  6. બેંકની પાસબુક બીજી વિગતો
  7. ઝોનલ અથવા ગ્રામ પંચાયત પાસેથી મંજૂરી
  • વેબસાઈટ ખોલો :https://pmay-urban.gov.in/
  • “Citizen Assessment ” પર ક્લિક કરો
  • તમારી કેટેગરી પસંદ કરો (EWS,LIG,MIG )
  • આધાર નંબર નાખો
  • અરજી ફોર્મ ભરો અને સાચો મોબાઈલ નંબર નાખો
  • તમારી અરજી સબમીટ કરો અને પ્રસિદ્ધ પ્રિન્ટ કરો
  • જિલ્લા પંચાયત અથવા ગ્રામસેવક પર અરજી કરો
  • SECC Data ( Socio Economic and Caste Census) મુજબ પસંદગી
  • પસંદગી થયા પછી SMS અને રજીસ્ટર પોસ્ટથી જાણ કરવામાં આવે છે.

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.