You are currently viewing ખેડૂતો ને સરકાર તરફથી કઈ કઈ સહાય મળતી હોય છે ? || સંપૂર્ણ માર્ગદર્શન
ખેડૂતોને સરકાર કઈ કઈ સહાય આપે છે

ખેડૂતો ને સરકાર તરફથી કઈ કઈ સહાય મળતી હોય છે ? || સંપૂર્ણ માર્ગદર્શન

👉📝આજે આપણે આ લેખમાં જોઈશું કે ખેડૂત મિત્રોને સરકાર તરફથી કઈ કઈ સહાય મળતી હોય છે.ખેડૂત ના કલ્યાણ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ સહાય યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. આ યોજનાઓ હેઠળ ખેડૂતોને કૃષિના સાધનો, ખાતર, બિયારણ,, પાણી, લોન અને ખેતી આધારિત ધંધાઓ માટે અનેક પ્રકારની સહાય આપવામાં આવે છે.. આજે આપણે ખેડૂતોને કઈ કઈ પ્રકારની સહાય મળી જશે છે.. અને તેનો લાભ મેળવવા માટે શું કરવું? કેટલા પ્રમાણમાં સહાય આપવામાં આવે છે તે બધી જ જાણકારી મેળવીશું.

1000003367 2

રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રકારના પાક માટે ખાતર અને બિયારણ ખરીદે તે વખતે સહાય આપવામાં આવે છે.

  • અમુક પ્રકારની નિયુક્ત દુકાનો દ્વારા ખરીદી પર સબસીડી આપે
  • i -khedut પોર્ટલ પર નોંધાયેલા ખેડૂતને જ લાભ મળશે
  • પ્રમાણભૂત બિયારણ માટે સહાય રકમ સહાયરૂપ
1000003434
  • ખેડૂતોને ટ્રેક્ટર, થ્રેસર, પાવર સ્પ્રેયર, PMYU (પી.એમ. વાય. યુ.) પંપ વગેરે પર 40% થી 6૦ % સુધીની સહાય મળે છે.
  • અરજી i -khedut પોર્ટલ પર કરવાની હોય છે
  • ખેડૂત ના સાધનો આધુનિક બનાવવા નો પ્રયાસ
  • કૃષિ પંપ માટે સૌર ઊર્જા પર સહાય
  • 60%સુધી સહાય + 30% નબળા વર્ગ માટે વધારાની સહાય
  • પાણી બચાવ અને વીજ બચત માટે ખૂબ સારી ઉત્તમ યોજના છે
  • પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના (PMFBY)
  • ખેડૂતોને કુદરતી આફતો, ભારે વરસાદ, વાવાઝોડું વગેરેથી પાકનું નુકસાન થાય તો તેમને વળતર આપવામાં આવે છે
  • નમૂના ના આધાર પર જમીનના નુકસાન ની નોંધણી કરવી જરૂરી છે
1000001192
  • પશુપાલન કરતા લોકો માટે પશુના ખોરાક માટેની સહાય
  • ઘાસ વાવણી, દૂધ દહીં કશું ખરીદી, અને પશુઓના રહેવા માટેના શેડ માટેની સહાય
  • માછીમારો ને માછલી ઉછેર માટે તળાવ અને ટાંકાઓના વિકાસ પર સહાય
  • ખેડૂત મિત્રોને જમીને પરીક્ષણ લેબ દ્વારા માટીની ગુણવત્તા તપાસવી
  • પરીક્ષણ બાદ પાક અને ખાતરનું સૂચન
  • પ્રથમ વખતે પુર્ણ સહાય અથવા તો નામ માત્ર ફી
  • ઓર્ગેનિક ખેતર માટે તાલીમ અને સહાય
  • જીરો બજાર ફાર્મિંગ અને કૃષિ અભ્યાસ માટે સહાય
  • જીવામૃત,ધન જીવામૃત અને જૈવિક દવાઓ ની ખરીદી માટે સહાય
  • ખેડૂત લોન માટે વ્યાજ સહાય યોજનાઓ
  • ટર્મ લોન ,krushi card પર 3% થી 7% વ્યાજ સહાય
  • ખેડૂત ક્રેડિટ કાર્ડ યોજનાનો લાભ
  • પેક હાઉસ , કોલ્ડ સ્ટોરેજ , ટ્રાન્સપોર્ટેશન માટેની સહાય
  • બજાર યાર્ડ સુધી પહોંચવા માટે ભાડાની સહાય પણ ઉપલબ્ધ
  • કૃષિ ઉત્પાદન વેચાણ માટે માર્કેટ લીકેજ યોજના
1000003430 1
  • મહિલા ખેડૂત મંડળો માટે વિશેષ સહાય
  • સેલ્ફ હેલ્થ ગ્રુપ દ્વારા લોન અને ટ્રેનિંગ આપવામાં આવે
  • આરોગ્ય શિક્ષણ અને ખેડૂત ને હીત ને લગતા કાર્યક્રમ

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.