You are currently viewing OBC/નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ કઢાવવા જરૂરી ડોક્યુમેન્ટ 2025 || non creamy layer certificate document 2025
Non creamy layer certificate document, નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ 2025

OBC/નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ કઢાવવા જરૂરી ડોક્યુમેન્ટ 2025 || non creamy layer certificate document 2025

જો તમે બિન ઉન્નત વર્ગમાં આવતા હોય તો તમારે નોન ક્રિમિલર સર્ટિફિકેટ કઢાવવું જરૂરી છે જે સર્ટીફીકેટની મદદથી તમે ઘણા સરકારી લાભ લઈ શકો છો જેમ કે કોઈ સરકારી ભરતીમાં તમે અનામતનો લાભ મેળવી શકો છો.

નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ બે રીતે કઢાવી શકાય છે. ઓનલાઇન અને ઓફલાઈન

જો તમે ઓનલાઇન નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ કઢાવવા માંગતા હોય. તો ડિજિટલ ગુજરાત પોર્ટલ વેબસાઈટ ઉપરથી તમે નોન ક્રિમિલર સર્ટિફિકેટ અને બીજા ઘણા બધા સરકારી ડોક્યુમેન્ટ કઢાવી શકો છો.

ઓનલાઇન નોન ક્રિમિલર સર્ટિફિકેટ કઢાવવા માટે તમારે ડોક્યુમેન્ટ ફોટા સ્વરૂપે અપલોડ કરવાના રહેશે.

જો તમે ઓફલાઈન નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ કઢાવવા માંગતા હોય તો તમારે મામલતદાર ઓફિસે જવાનો રહેશે. મામલતદાર ઓફિસે એક ફોર્મ ભરીને  તમે નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ માટે અરજી આપી શકો છો. ઓફલાઈન નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ કઢાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ નીચે લિસ્ટ આપેલું છે.

નીચે આપેલા ડોક્યુમેન્ટ ના લિસ્ટમાં કોઈપણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે જેમકે ઓળખના પુરાવા માં જે ડોક્યુમેન્ટ આપેલા છે એ બધા ડોક્યુમેન્ટ માંથી એક જ ડોક્યુમેન્ટ આપવાનું છે જે ડોક્યુમેન્ટ તમે આપો છો એ ઓરીજનલ સાથે રાખવાનું છે અને ઝેરોક્ષ તમારે ફોર્મ સાથે જોડવાની રહેશે.

નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ કઢાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ નીચે પ્રમાણે છે.

 1 – ઓળખનો પુરાવો : PAN કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, મતદાર ID કાર્ડ, વગેરે.

2 – સરનામાનો પુરાવો : આધાર કાર્ડ, માન્ય પાસપોર્ટ, યુટિલિટી બિલ, પ્રોપર્ટી ટેક્સ બિલ, વગેરે.

3 – પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ : અરજદારના બે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ.

4 – આવકનો પુરાવો : આવકનું પ્રમાણપત્ર, છેલ્લા ત્રણ વર્ષના આવકવેરા રિટર્નની પે-સ્લિપ.

5 – જાતિનો પુરાવો : શાળા છોડવાનું પ્રમાણપત્ર, સ્વયં પ્રમાણિત જાતિનું પ્રમાણપત્ર.

6 – સંબંધનો પુરાવો : અરજી સાથે જોડાયેલ એફિડેવિટ.

ઉપર જે પણ ડોક્યુમેન્ટ બતાવ્યા છે એ બધા ડોક્યુમેન્ટની ઝેરોક્ષ આપવાની રહેશે ઝેરોક્ષ સપ્રમાણિત કરવાની રહેશે. સપ્રમાણિક ઝેરોક્ષ કરીને નોન ક્રિમિલર સર્ટિફિકેટ કઢાવવાના ફોર્મ સાથે જોડીને તમારે મામલતદાર ઓફિસે આપવાનો રહેશે ત્યાંથી તમે નોન ક્રિમિલર સર્ટિફિકેટ કઢાવી શકશો.

ગામનો નકશો જોવા માટે અહીંયા ક્લિક કરો.

બચત કરેલા પૈસા ક્યાં જમા કરાવવા ? SBI બેંક VS પોસ્ટ ઓફિસ ખાતા માં : ફાયદા , હાનિ, તફાવત

👉📝આ લેખમાં આપણે જાણીએ કે પૈસા ક્યાં જમા કરાવવા જોઈએ જેથી વ્યાજદર અને સારી સુવિધાઓ મળી રહે ..આ લેખ...

બેંકમાં ખાતું બંધ થઈ ગયું છે . તો ફરી શરૂ કરાવવા માટે શું કરવું ?

👉📝આ લેખમાં આપણે જાણીશું કે જો તમારી બેંકમાં તમારું ખાતું બંધ થઈ ગયું હોય ,તો શું કરવું ?કેવી રીતે...

ખેડૂત નોંધણી ( farmer ragistration) કેવી રીતે કરવુ ?

👉📝આજે આપણે આ લેખમાં ખેડૂત નોંધણી એટલે કે( Farmer ragistration )કેવી રીતે કરાવવું.. ખેડૂત નોંધણી એટલે...

i -khedut પોર્ટલ પર નોંધણી કેવી રીતે કરવી ?

👉📝આ લેખમાં આપણે જોઇશું કે i -khedut પોર્ટલ પર નોંધણી કેવી રીતે કરવી.. i -khedut પોર્ટલ એટલે શું ?..i...

જમીન પર લોન ( ધિરાણ ) કેવી રીતે લેવાય ?

👉📝આ લેખમાં આપણે જમીન ઉપર લોન કે ધિરાણ કેવી રીતે લેવાય તે વિશેની માહિતી મેળવીશું જ્યારે તમારું નામ...

ઓછા માં ઓછી કેટલી જમીન નો દસ્તાવેજ થઈ શકે છે ? 2025 || જમીનની સંપૂર્ણ માહિતી || Jamin no dastavej

👉📝આ લેખમાં આપણે જોઈશું કે જમીન નો દસ્તાવેજ કરવો છે તો ઓછામાં ઓછી કેટલી જમીન નો દસ્તાવેજ થઈ શકે...

જમીન નો સરકારી ભાવ કેવી રીતે કાઢવો 2025 || કેટલી સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે તેની સંપૂર્ણ માહિતી || Jamin no bhav || jamin ni Stemp duty

👉📝આ લેખમાં આપણે જોઈશું કે જમીન,પ્લોટ,મકાન વગેરે ખરીદતી વખતે તેનો સરકારી ભાવ કેવી રીતે કાઢવો...

ક્રેડિટ સ્કોર શું છે ? તે કઈ રીતે સુધારવો..

👉📝આજના આ લેખમાં આપણે ક્રેડિટ સ્કોર વિશે માહિતી મેળવીશું. ક્રેડિટ સ્કોર શું છે.. તેનો ઉપયોગ ક્યાં થાય...

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.

This Post Has 2 Comments

Comments are closed.