👉📝આજના લેખમાં જાણીશું કે એચડીએફસી બેન્કના મુખ્ય ક્રેડિટ કાર્ડ ના પ્રકાર અને ક્રેડિટ કાર્ડ મેળવવા માટે કઈ લાયકાત જોઈએ અને ક્રેડિટ કાર્ડ ની ફી કેટલી હોય છે? કેટલા ચાર્જિસ હોય છે અને એનાથી કયા ફાયદા થાય છે.તેમાં કયા કયા પ્રકાર નાં લાભ મળે છે .. અને HDFC BANK માં credit card મેળવવા માટે અરજી કેવી રીતે કરવી ..તેવી બધી જ માહિતી અહીં આપવા માં આવી છે..જો તમે નિયમિત શોપિંગ કરો છો , online payment કરો છો,અથવા primium Benifits માણવા માંગો છો તો HDFC Bank ના વિવિધ ક્રેડીટ કાર્ડ તમારા માટે ખૂબ જ ઉપયોગી થાય છે..ખાસ કરી ને તમારી પાસે પહેલે થી જ HDFC નું Account છે ,to Approval પ્રક્રિયા ઝડપી થાય છે..

Table of Contents
🏦એચડીએફસી બેન્ક ક્રેડિટ કાર્ડના મુખ્ય પ્રકાર

❇️1 .Money Back + Credit card
- લગભગ બધા ટ્રાન્જેક્શન પછી રીવોર્ડ મળે છે
- Amazon, flipkart વગેરે સાઈડ પર વધારે રિવોર્ડ મળે છે
- વાર્ષિક ફી ₹ 500
- દરેક ખરીદી પર રિવોર્ડ પોઇન્ટ
❇️2. Regalia Credit card
- પ્રીમિયમ લાભો સાથે લાઈફસ્ટાઈલ કાર્સ
- એરપોર્ટ લાઉન્જ એક્સેસ
- ટ્રાવેલ ઇન્સ્યોરન્સ
- વાર્ષિક ફી : ₹2500
❇️3. Millennia Credit card
- Amazon , flipkart, myntra જેવી વેબસાઈટ પર 5% કેશ બેક
- એની તમામ ખર્ચ પર 1% કેશ બેક મળે છે
- વાર્ષિક ફી :1,000 રૂપિયા
❇️4.Infinia Credit card ( Invite only)
- unlimited lounge access
- હોટલ માં અને ઇન્ટરનેશનલ બેનિફિટ
- માત્ર High Network Individuals માટે
⏭️લાયકાત શું હોવી જોઇએ

- 21 વર્ષ કે તેથી વધારે ની ઉંમર હોવી જોઈએ
- આવક ₹15,000-75,000 પર મહિનો ( કાર્ડ પ્રમાણે અલગ અલગ હોય છે)
- CIBIL SCORE ઓછા માં ઓછો 700 હોવો જોઇએ
- આધારકાર્ડ અને પાનકાર્ડ હોવું જરૂરી છે
✅⏭️લાભો ( benifits)
- Reward point અને Cashback
- dining અને Fuel પર ડિસ્કાઉન્ટ
- EMI માં Big spend convert કરવા ની સુવિધાઓ
- free Airport lounge Access અમુક કાર્ડ માટે જ
- મોબાઈલ એપ દ્વારા ટ્રાન્ઝેકશન ટ્રેક કરવા માટે
💰👉ફી અને લગતો ચાર્જિસ
ફી નો પ્રકાર | રકમ |
જોડવા ની ફી | ₹0-2500 સુધી |
વાર્ષિક ફી | ₹500-2500 સુધી |
મોડું પેમેન્ટ ચાર્જ | ₹100-1300 સુધી |
વિદેશી ટ્રાન્જેક્શન ચાર્જ | 3.5% સુધી |
🏦👉HDFC credit card માટે અરજી કરવા ની રીત
👉🧬તમે નીચે આપેલી વેબસાઈટ પર જઈ direct online Apply કરી શકો છો.
⏭️✅કયું કાર્ડ પસંદ કરવું જોઈએ ?
જરૂરિયાત | કાર્ડ |
ઓનલાઈન શોપિંગ | Millennia, Amazon pay |
ટ્રાવેલ અને લાઉન્જ એક્સેસ | Regalia, Diners Club |
સામાન્ય ઉપયોગ | moneyBack + , Tata Neu |
વધું લિમિટ અને પ્રીમિયમ લાભ | Infinia, Regalia first |
પેસેન્જર ટ્રેનમાં મુસાફરી | IRCTC Card |
બિઝનેસ ખર્ચ | Business Credit card |