You are currently viewing વિદ્યા સહાયક ભરતી 2026 – જરૂરી ડોક્યુમેન્ટ
વિદ્યા સહાયક ભરતી માટે જરૂરી ડોક્યુમેન્ટ

વિદ્યા સહાયક ભરતી 2026 – જરૂરી ડોક્યુમેન્ટ

👉📝આ લેખમાં આપણે વિધા સહાયક ભરતી વિશે માહિતી મેળવીશું.. વિદ્યા સહાયક ભરતી માટે ક્યાં ડોક્યુમેન્ટની જરૂર હોય છે, કેવી રીતે અરજી કરવાની હોય,.. ગુજરાતમાં દર વર્ષે વિદ્યા સહાયક ભરતી માટે કેટલાય ઉમેદવારો અરજી કરે છે.

જો તમે પણ અરજી કરવા માંગો છો તો પહેલા થી બધા જરૂરી ડોક્યુમેન્ટ તૈયાર રાખવા ખૂબ જ જરૂરી છે.

  • 10th Marksheet
  • 12th Marksheet
  • Graduation Certificate ( B.A/ B.Sc/B.Com)
  • B.Ed/D.EL.ED Certificate
  • Aadhaar card
  • PAN card/ Driving licence
  • Passport size photo
  • Signatures

SC/ ST / OBC ઉમેદવારો માટે Certificate જરૂરી

OBC ઉમેદવારો માટે Certificate ફરજિયાત

  • Light Bill
  • Ration card
  • Voter ID
  • Birth certificate
  • 10th Marksheet

Teaching Experience Certificate

  • ખૂબ જ મહત્વપૂર્ણ
  • Disability Certificate
  • EWS certificate
  • Affidavit

👉બધા ડોક્યુમેન્ટ સાચા હોવા જોઈએ .

👉નામ અને DOB match થવું જોઈએ.

👉TET Certificate Ready રાખવું જરૂરી છે.

👉Expired Certificate ન હોવું જોઈએ .

👉ડોક્યુમેન્ટ અપલોડ કરતા પહેલાં verify કરવું.

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.