👉📝આ લેખમાં આપણે જમીન ઉપર લોન કે ધિરાણ કેવી રીતે લેવાય તે વિશેની માહિતી મેળવીશું જ્યારે તમારું નામ જમીનના માલિક તરીકે નોંધાયેલ હોય ત્યારે તમે તે જમીન ના આધાર પર બેન્ક કે અન્ય સંસ્થા પાસે થી લોન કે ધિરાણ લઈ શકો છો. આ પ્રકારની લોન ને મોર્લોટગેજ લોન,લોન અગેઇન્સ પ્રોપર્ટી કે એગ્રીકલ્ચર લોન પણ કહે છે. તો આપણે આ લેખમાં લોન લેવા માટેની પ્રક્રિયા , તેના માટે જરૂરી ડોક્યુમેન્ટ અને કઈ કઈ શરતો હોય છે તેના વિશે માહિતી મેળવીશું.
Table of Contents
🏦✅જમીન પર લોન કઈ કઈ બેંક આપે છે

- સરકારી બેન્ક : SBI, Bank of baroda, Punjab National Bank,Canara Bank વગેરે
- પ્રાઇવેટ બેંક : HDFC બેન્ક, ICICI બેંક, Axis Bank વગેરે
- ગ્રામીણ બેંક : Gujarat Gramin Bank,Dena Gujarat Gramin Bank
- પોસ્ટ ઓફિસ અને સહકારી સમાજ દ્વારા પણ કેટલીક લોન યોજનાઓ મળે છે.
❇️કેવા પ્રકારની લોન જમીનના આધારે મળે ?

લોન નો પ્રકાર | માટે ઉપયોગી |
ખેતી માટે લોન | બીજ ,ખાતર,સિંચાઈ, જેવા સાધનો માટે |
જમીન ઉપર લોન | વ્યક્તિગત ખર્ચ, ઘર બનાવો, લગ્ન , સારવાર માટે |
મોસમ લોન | પાક સિઝન માટે |
પીએમ કિસાન ક્રેડિટ કાર્ડ | ખેડૂત માટે પાક લોન |
📂લોન લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- જમીનના માલિક હોવાના પુરાવા માટે 7/12 અને 8 અ ની નકલ
- ખાતા દાખલાઓ Village form 6,7
- આધારકાર્ડ અને પાનકાર્ડ ઓળખ માટે
- લાભાર્થી કેટેગરી માટે જાતિ પ્રમાણપત્ર
- લોન માટેની લાયકાત દર્શાવવા માટે આવકનું પ્રમાણપત્ર
- જમીનની સ્થિતિ દર્શાવવા માટે જમીન નકશો અને માવજત
- ટ્રાન્જેક્શન માટે બેન્ક પાસબુક ની નકલ
- પાસપોર્ટ સાઇઝ ફોટો
⏭️જમીન પર લોન કે ધિરાણ લેવાની પ્રક્રિયા
- તમારા વિસ્તારની નજીકની બેંક જેમ કે SBI, બરોડા બેંક કે ગ્રામીણ બેંક પસંદ કરો.
- લોન માટે અરજી ફોર્મ ભરો
- તે ફોર્મમાં જરૂરી વિગતો ભરીને અરજી કરવી
- જરૂરી ડોક્યુમેન્ટ જોડો
- બેંક અધિકારી જમીને ના મૂલ્યાંકન માટે સર્વે કરશે.. જમીનનું વાસ્તવિક નિરીક્ષણ કરશે
- તમારી લોન અમાઉન્ટ અને વ્યાજદર નક્કી કરવો
- લોન તમારી બેંકમાં જમા થઈ જશે
✅કેટલા ટકા સુધી લોન મળે ?
- જમીને ના માર્કેટ વેલ્યુના 50% થી 70% સુધી લોન મળે છે
- કૃષિ લોન માટે માર્કેટ રેટ ઓછો હોય છે . 7% કે તેથી ઓછો.
- નોન એગ્રીકલ્ચર લોન માટે વ્યાજ દર 9% થી 12% સુધી હોઈ શકે છે
⚠️ખાસ નોંધ :⚠️
👉લોન ભરવાનું નિયમિત રાખવું નહીંતર જમીન નીલામ થવાની શક્યતા રહે છે,.
👉સરકારના લોન માફી પેકેજ માટે યોગ્ય જમીન ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે
👉ખેડૂત માટે PM – KCC કાર્ડ મારફતે નીચા વ્યાજે લોન મળી શકે છે.
👉જમીનના સાધનો પર સબસીડી સાથે લોન મળતી હોય છે.