શાળા છોડીયાનું પ્રમાણપત્ર (school leaving certificate) માં નામ, અટક, જન્મતારીખ, જાતિ માં સુધારો કરવા માટે ની પ્રોસેસ 📝📝
👉📝આ લેખ માં આપણે જાણીશું કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ માં નામ, જન્મતારીખ, સરનામું,જાતિ વગેરે જેવી માહિતી ખોટી હોય તો તેમાં સુધારો કેવી રીતે કરવો .…