Help in Gujrati શું છે?
હેલ્લો દોસ્તો helpingujrati.com બ્લોગ એ આજની દુનિયા માં માણસો ને જલ્દી થી સરકારી ભરતી, મહત્વના સમાચાર, ટેકનિકલ શિક્ષણ, બેન્ક ની રોજ ની અપડેટ,સરકારી ભરતીના ફોર્મ કેવી રીતે ભરવા, સરકારી કચેરીમાં ફોર્મ જે ભરવાના આવે છે એ ફોર્મ કેવી રીતે ભરવા, વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિઓ વગેરે માહિતી માળી રહે તે માટે બનાવેલ છે.
helpingujrati.com બ્લોગ વેબસાઇટ ના ફાઉન્ડર કોણ છે?
હેલો દોસ્તો આપ સર્વેનું સ્વાગત છે આપણી આપની બ્લોગ વેબસાઈટ helpingujrati.com માં મારું નામ સરવૈયા ધર્મેશ છે અને હું પ્રોફેશનથી મિકેનિકલ એન્જિનિયર છું. મેં આ બ્લોગ વેબસાઈટ માણસોની સરળતાથી માહિતી મળી રહે તે માટે બનાવેલ છે. હું એક youtube ચેનલ પણ ચલાવું છું જેનું નામ Help in Gujrati ગુજરાતી છે. તમે ચેનલ પર જઈને પણ માહિતી મેળવી શકો છો.
હું youtuber અને bloger સાથે પ્રાઇવેટ જોબ પણ કરું છું. તમે જો મારો પર્સનલ કોન્ટેક્ટ કરવા માંગતા હોય તો dharmeshsarvaiya09@gmail.com પર મેલ કરી શકો છો.