You are currently viewing મોબાઈલ માં 7/12 અને 8 અ ની નકલ કેવી રીતે ડાઉનલોડ કરવી🤳
Online 7/12 ane 8A

મોબાઈલ માં 7/12 અને 8 અ ની નકલ કેવી રીતે ડાઉનલોડ કરવી🤳

👉📝આ લેખમાં જોઈશું કે આજ ના આ ડિજિટલ યુગમાં જમીન સંબંધીત બધી માહિતી મેળવવી ખૂબ જ સરળ બની ગઈ છે..હવે તમારે 7/12 ન ઉતારા કે 8 અ ની નકલ મેળવવા માટે તલાટી ઓફિસ જવાની જરૂર નથી.. હવે તમે તમારી જમીન નો રેકોર્ડ ઘરે j તમારા મોબાઇલ ફોન પર j ઓનલાઈન જોઈ શકો છો અને ડાઉનલોડ પણ કરી શકો છો..7/12 ન ઉતારા ની અને 8 અ ની નકલ મોબાઇલ ફોન પર કેવી રીતે ડાઉનલોડ કરવી તે ની માહિતી આ લેખમાં આપવામાં આવેલી છે…

7/12 ઉતારો : જમીન ના માલિક નો હક દર્શાવે છે.. જેમાં જમીન નો સર્વે નંબર,જમીન નો પ્રકાર,વહેવાર ની માહિતી હોય છે.

8 અ : ખેડૂત કે જમીન ન માલિક નો નામ અને જમીનના હક ધરાવનાર વ્યક્તિ ની વિગતો દર્શાવે છે.

  1. તમારા મોબાઈલ ના બ્રાઉઝર માં જાઓ. : Click
  2. હોમ પેજ પર” View Land record -Rural” પર ક્લિક કરો
  3. હવે “Old Scanned VF-7/12″અથવા” VF -8A “પસંદ કરો
  4. તમારો જિલ્લો , તાલુકો, ગામ,અને સર્વે નંબર પસંદ કરો.
  5. “Get Record Details ” પર ક્લિક કરો
  6. સ્કીન ઉપર તમારી જમીન ની વિગતો જોવા મળશે.
  7. તેમાં “print”અથવા “Download PDF” બટન હોય છે ત્યાં થી તેને મોબાઇલ ફોન માં ડાઉનલોડ કરી શકો છો.
  1. Google play Store માંથી Garvi Gujrat App ડાઉનલોડ કરો
  2. આ એપ ખોલી ને “Land record ” વિભાગ પસંદ કરો
  3. જમીન નો જીલ્લો , તાલુકો, ગામ, અને સર્વે નંબર પસંદ કરો.
  4. હવે તમારી જમીન નો રેકોર્ડ સ્ક્રીન પર જોવા મળશે.
  5. ત્યાંથી PDF રૂપે ડાઉનલોડ કરી શકો છો.

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.