ડુબલીકેટ પાનકાર્ડ કેવી રીતે કઢાવવું | PAN card reprint process | પાનકાર્ડ ઓનલાઈન કઢાવો
કોઈ કારણસર ઓરીજનલ પાનકાર્ડ ખોવાઈ જાય તો ડુબલીકેટ પાનકાર્ડ કઢાવવાની જરૂરિયાત રહે છે. તો આજે જાણીશું ડુબલીકેટ પાનકાર્ડ (PAN card reprint) કેવી રીતે કઢાવો. અત્યારે ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામ ની હેઠળ…