આધાર કાર્ડ કઢાવવા કયા ડોક્યુમેન્ટ જોઈએ | Adharcard document| આધાર કાર્ડ કઢાવવા શું ડોક્યુમેન્ટ જોઈએ
જો તમે નવું આધાર કાર્ડ કઢાવવા જાવ છો તો તમારે કયા ડોક્યુમેન્ટની જરૂર રહેશે એ જાણવું જરૂરી છે. આધાર કાર્ડ કઢાવતી વખતે બે મુખ્ય ડોક્યુમેન્ટની જરૂરિયાત હોય છે એક ઓળખ…