ચાંદીપુરા વાયરસ: સમજૂતી, લક્ષણો અને નિયંત્રણ
ચાંદીપુરા વાયરસ: સમજૂતી, લક્ષણો અને નિયંત્રણ પરિચય ચાંદિપુરા વાયરસ (Chandipura virus) પ્રથમ વખત 1965માં ભારતના મહારાષ્ટ્ર રાજ્યના ચાંદિપુરા ગામમાં શોધાયો હતો, જેના પરથી તેનું નામ પડ્યું. આ વાયરસ વેધા વાયરસ…